CBRT મામલો ખરેખર ગૂંચવાયેલો છે
વિદ્યાર્થી ખરેખર મુશ્કેલીમાં છે
આ મામલે @Bhupendrapbjp@sanghaviharsh એ દખલ દઈ કંઈક સોલ્યુશન લાવવું જોઈએ
ગુજરાતના મીડિયાએ તેમજ સામાજિક આગેવાનોએ પણ ઉગ્ર લેવેલે આ વાત ઉચ્ચારવી જોઈએ જેથી સરકાર સુધી સાચી માહિતી પહોચી શકે
@Hasmukhpatelips
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
TAT Mains પરીક્ષા પહેલીવાર લેવાય છે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કાંઈ જ ખ્યાલ નથી
ઉપરાંત Result માં મોડું થઈ ગયું છે...
વિદ્યાર્થીઓના હિત ને ધ્યાને રાખી @kuberdindor સાહેબને વિનંતી કે TAT Mainsના રિઝલ્ટ પછી ઓછામાં ઓછો એક મહિનો આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ તૈયારી સાથે પરીક્ષા આપી શકે
ભરતી
ખરેખર વિદ્યાર્થીઓને કોઈ ખ્યાલ જ નથી આવતો કે ભરતી પ્રોસેસ કઈ રીતે થાય છે..
કોઈ ડિપાર્ટમેન્ટમાથી જગ્યા મગાવે એટલે ફોટો વાઇરલ થાય અને વિદ્યાર્થીઓ એમાં સ્વપ્નમાં રાસવા માંડે કે ભરતી આવશે.. મિત્રો આ રેગ્યુલર પ્રોસેસ હોઈ છે જે હાલ્યા જ કરે છે.. એ બાબતે ભરતી થાય જ જરૂરી નથી (1/2)
કીર્તિસિંહ વાઘેલા, મહીપતસિંહ ચૌહાણ, પ્રતાપ દુધાત, કનુભાઈ કલસરીયા, અમરીશ ડેર જેવા દમદાર નેતા હારી જાય અને અમુક લંબરીયા જીતી જાય...બોલો..
ગુજરાત ચૂંટણી માં સાદગી નથી જીતતી, ઠાઠમાઠ જગમાગાટ જ જીતે છે... એ પાકું છે...
જય હો જનતા...
સમય ક્યારેય કોઈનો નથી થયો.. અને ક્યારેય કોઈનો થશે.. પણ નહિ...1980 અને 85 માં કોંગ્રેસનો પીક પોઇન્ટ હતો.. અત્યારે ભાજપનો છે.. આવતીકાલે કોઈક બીજાનો હશે... આપણે અવિરત ચાલતું રહેવું... જોઈએ...
ના જીતને કી ખુશી ના હારનેકા ગમ...
અવિરત અને સતત આપણે ચાલ્યા જ કરવું... 😊👍🏻
ગત રવિવાર ના રોજ લેવાયેલ ગ્રામસેવક ની પરીક્ષામાં ઉમેદવારો(વર્ગખંડ માં હાજર)દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે કે આ ઉમેદવાર પરીક્ષામાં ગેર હાજર હતા અને વેબસાઈટ ઉપર એની OMR જવાબ સાથે ભરેલી દેખાડવા માં આવે છે.
ઉમેદવાર ગેરહાજર હતો તો આ OMR કઈ રીતે ભરવામાં આવેલ હોઈ શકે ?
જો કોઈ ગેરરીતિ ન