📌 The Relentless Decline in GPSC’s Efficiency – A Report Card
Over the past few years, the Gujarat Public Service Commission (GPSC) has shown a worrying trend of increasing delays in declaring examination results. This not only creates uncertainty for thousands of aspirants but also undermines trust in the system.
🔎 Report Card of Recent Examinations:
26/2020-21
Form Filling: 10/11/2020 → Final Result: 24/12/2021
⏳ Total Time: 13 months (1.1 years)
30/2021-22
Form Filling: 28/09/2021 → Final Result: 08/11/2023
⏳ Total Time: 26 months (2.2 years)
20/2022-23
Form Filling: 25/08/2022 → Final Result: 19/03/2025
⏳ Total Time: 31 months (2.6 years)
47/2023-24
Form Filling: 24/08/2023 → Mains Result: Pending → Final Result: Pending
⏳ Total Time (as of 01/09/2025): 24 months (2 years and counting)
⚠️ What once took just over a year (13 months) to complete is now dragging on for nearly three years. Such delays affect candidates’ careers, mental health, and future planning.
📢 It is high time GPSC rethinks its examination and result declaration process to ensure transparency, accountability, and timeliness. Aspirants deserve a fair and efficient system — not endless waiting.
#GPSC #GPSCResultDelay #GPSCReform #GujaratExams
#StudentVoices #YouthRights
#Accountability #StopDelays
@GPSCOfficial
@InfoGujarat@CMOGuj@dpradhanbjp@EduMinOfIndia@Bhupendrapbjp@timesofindia@IndianExpress@ndtv@tv9gujarati@sandeshnews@divyabhaskar
@EducationGuj
@InfoGujarat@EduMinOfIndia@kuberdindor@irushikeshpatel@GSTV_NEWS@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@Gopal_Italia@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
સરકારે નવું માંડ્યું છે. પેહલા 5 સાલ ફિક્સ પે માં હતા હવે ત્રણ કરીશું! પ્રશ્ન છે, 3 પણ કેમ? ફિક્સ પે ના હોવું જોઈએ. Probation એક વરસ થી વધારે ના હોવું જોઈએ, અને permanent થાય થી એક વરસ દરમયાનના લાભ મળવા જોઈએ. #Remove_Fixpay_in_gujarat
સરકારશ્રી ધ્વારા સોંપવામાં આવતી દરેક કામગીરી કર્મચારીઓ ખંત પૂર્વક કરી ને છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચાડે છે, તો પગારમાં આટલી વિષમતાઓ શા માટે ? અતિશય અઘરી પરીક્ષાઓ પાસ કરી લોકકલ્યાણમાં સહભાગી થવાની આ સજા શા માટે?આ શોષણનો અંત અનિવાર્ય છે.
#remove_fixpay_in_gujarat
ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ અને ઝડપથી વિકસતું રાજ્ય છે, તો આ રાજ્યના વિકાસમાં જે કર્મચારીઓનો અમૂલ્ય ફાળો છે જે પ્રજાના હિત માટે રાત દિવસ કામગીરી કરે છે તો એમને FIX PAY ની શોષણકારી નીતિમાંથી આઝાદી ક્યારે મળશે?
#remove_fixpay_in_gujarat#શોષણ@jigneshmevani80@gujratsamachar
રોજિંદી જરૂરિયાતની વસ્તુઓથી લઈ બાળકના ભણતર સુધી બધું જ #મોંઘું થઈ ગયું છે. અને બીજી બાજુ #સરકાર#કર્મચારી ઓને હજુ પણ ફિક્સ પગાર પર નોકરી કરાવતી હોય છે.
માસિક જીવન ખર્ચ રૂ. ૪૬,૦૦૦ જેટલો થાય છે અને પગાર માત્ર રૂ. ૨૬,૦૦૦ મળે ત્યારે એ વચ્ચેનું રૂ. ૨૦,૦૦૦ નો તફાવત ક્યાંથી ભરી શકાય?
આ માત્ર એક #કર્મચારી ની જ નહીં, પરંતુ હજારો લોકોની હાલત છે. આવી નીતિ કાર્યક્ષમ કર્મચારીઓને તણાવમાં મૂકતી હોય છે અને તેમના જીવનસ્તર પર ગંભીર અસર કરે છે.
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj@isudan_gadhvi@narendramodi@Jamawat3@tv13gujarati@NewzRoomGujarat@iDixitThakrar@deepakrajani123@YAJadeja@dave_janak
#bjp #gujarat #GujaratModel
ફિક્સ પે નો વિરોધ બરોબર છે ફિક્સ પે ના જોવું જોઇએ.
પણ આ હાથ પગ વગરની ખોટી દલીલો બરોબર નથી ઘર નથી ચાલતુંને મકાન ભાડું વધારે છે etc.
નક્કર કોર્ટના પટાવાળા માં ફૂલ પગાર આપે છે 28k એમાં આવતા રહેજો 😅
નોંધ : ઘણા ફૂલ મૂકી ને ફિક્સ લેવા ગયા છે એ અહીંયા વિરોધ પણ કરે છે 😭 કવાર્ટર આપસે
#Remove_Fixpay_in_Gujarat
યુવાનો પાસેથી સંપૂર્ણ સેવા લેવામાં આવે છે, પણ સંપૂર્ણ પગાર નથી અપાતો.
આ શું વિકાસ છે, કે કર્મચારીઓના ભવિષ્ય સાથે ખેલવાડ?
👨🏫👨⚕️👮♂️ દરેક ક્ષેત્રના કર્મચારીઓ માટે યોગ્ય પગાર એ તેમનો અધિકાર છે, ઉપકાર નહીં!
સમાપ્તિ લાવો શોષણ નીતિની! ✊