#binsachivalayscam@ExamCancel
કેન્સલ શુ ના થાય 😠 હવે તો કરાવી ને જ રહીશું..
નહિ કરો તો ખુરશી પણ ખેંચી લેશું હો ..
કરો રિટ્વીટ બધા ..
મહારાષ્ટ્ર તો ગયું હાથમાંથી હવે ગુજરાત પણ જાય એની પહેલા કેન્સલ જ કરો ફટાફટ. 😡
તપાસ તો ઉમેદવારોએ કરી લીધી.
#binsachivalayscam@sandeshnews