राष्टीय शिक्षा दिवस के उपलक्ष मे एकलव्य आदर्श आवासिय विद्यालय गरबाडा(दाहोद) मे छात्रों ने शिक्षक की भूमिका निभा कर संस्कृतिक कार्यक्रम किया। सभी को विद्यालय की और से ढेर सारी शुभ कामना। @nests_emrs @TribalAffairsIn@cbseindia29@infodahodgog@EduMinOfIndia
ટાટ પાસ (ધોરણ 9 થી 12 શીક્ષક માટે એક લાખથી પણ વધુ ઉમેદવારો) #શિક્ષણસહાયક ભરતી માટે બે વર્ષથી સતત રજુઆતો કરી રહ્યા છીએ. …ત્યારે શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા બંધ કરો ..
માનનીય કુબેરભાઈ ડીંડોર સાહેબ એક સમયે તમે અમારા માટે જીતુભાઇ વાઘાણી સાહેબ ને ભલામણ પણ કરી હતી, પરંતુ હવે તો તમારે જ 9 થી 12 ની ભરતી કરવાની છે સાહેબ....હવે તો ભરતી જાહેર કરો......
9થી12 ની શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો સાહેબ.
અમારી વેદના સાંભળો.....ભરતી કરો....