#ટાટ નું જાહેરનામું #ઓગસ્ટ નાં પહેલા સપ્તાહ માં આવી શકે છે.
#ટેટ ની પણ ફાઈનલ જગ્યા થોડા દિવસ માં ખ્યાલ આવી જશે....(8000 થી 10000)
(જૂના અને નવા બન્ને ને સમાવવા માટે 70:30 નાં રેશિયો નક્કી કરી વચલો રસ્તો કાઢવાનો જુગાડ ચાલુ છે...ફાઈનલ ઓપ નથી અપાયો...વિચારણા હેઠળ છે)
☝️ભરતી ની જાહેરાતો આસપાસ જ થશે પરંતુ ભરતી તો #ક્રમિક જ કરવામાં આવશે.
✴️ #અન્ય_ભરતી ની તો ફાઈલ પણ ક્યારની મંજૂર થઈ ગઈ છે.એટલે આવનાર દિવસો માં ગમે ત્યારે જાહેરાત આવી શકે.. ન્યુઝ પેપર માં જોતા રહેવું.
🏮વચ્ચે બદલી કેમ્પ વાળા જેટલો સમય લે તેટલો વધારે સમય રાહ જોવી પડી શકે.😃
*કોમ્પ્યુટર શિક્ષક બનવાનું સપનું જોનારે લડાઈ શરૂ રાખવી, 25000 લેબ સામે સરકારી શિક્ષક મુઠ્ઠીભર જ છે. એટલે લડશો તો કઈક મળશે...
*ટેટ ટાટ માં જગ્યાઓ માંગણાપત્રક સામે જોવો તો પુષ્કળ ખાલી છે... લડો તો એમાં પણ જગ્યા વધી શકે..
☝️પણ આ બન્ને વાત ત્યારે સમજાશે જ્યારે ભરતી પૂરી થઈ જાય ને તમારો વારો નહિ આવે...એટલે જેટલા વાહેલા જાગી જાઉં એટલું વહેલું સારું.
આજરોજ વાઘોડિયા તાલુકાના આલ્વા ગ્રામ પંચાયતમાં @ddo_vadodara મેડમ શ્રી અને ડાયરેક્ટર મેડમ શ્રી દ્વારા વિઝીટ કરવામાં આવી. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023 અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના તમામ કમ્પોનન્ટ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. @CollectorVad@MoRD_GoI@SBMR_Gujarat
@kuberdindor@irushikeshpatel રહેવા દો તમે ! કાયમી ભરતી કરી ને સ્તર સુધરશે હજુ પણ સમય છે .. નામના તમારી વધશે તમે એક વાર ભરતી કરી ને જોવો કાયમી ધોરણે !!
બાકી તમારા જેવા પણ દાટ જ વાળશે શિક્ષણ નો !
અને તમારી ઓકાત નથી વોટ લેવાની .. મોદી નાં નામે તરી ગયા !! આવો ૨૦૨૪ માં !!
એનો મતલબ TET,TET2,TAT S, આ બધી પરીક્ષા કોન્ટ્રાક્ટ બેસ માટે લેવામાં આવેલ હતી?
શા માટે ઉમેદવારો ના ભાવિ સાથે ચેડા કરો છો,
થોડી તો શરમ કરો.
શિક્ષણ ને પણ હવે કોન્ટ્રાક્ટ માં.
@Bhupendrapbjp@CMSarkaar20@kuberdindor@prafulpbjp
@SamirParmar47
@SamirParmar47
@rohitkumarmali
ગુજરાતનું યુવાધન કામ માંગે છે. ટાટની પાંચ વર્ષની વેલિડિટી પૂરી થાય જૂનીયાદીડસ્ટબિનમાં નંખાય, તો વર્ષોથી મહેનત કરતા ઉમેદવારો ક્યાં જાયગાંધીનગરમાં ઉદ્યોગભવન પાસે સરદાર સાહેબના સ્ટેચ્યુના સાંનિધ્યમાં નોકરી માટે મથામણ કરતા ઉમેદવારો સાથે આજે સંવાદ કર્યો. હાઇકોર્ટના આદેશની સમીક્ષા