Bringing you the latest headlines, breaking news and insightful analysis from around the Jamnagar, Gujarat and world. Stay informed,stay ahead. #jamnagarupdates
જામનગરના મહમદહુશૈન જિકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કરતા અને તેણીએ ભારતીય નાગરિકતા માટે અરજી કરતાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવતા આજ રોજ તેમને નાગરીકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું. જે બદલ પતિ-પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
૨૧ ડિસેમ્બરના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યે જગત મંદિર અને તેનાં પટાંગણની સફાઈ આહીરો દ્વારા કરવાની છે તો સૌ યદુવંશી આહીરો પોતાનાં પરંપરાગત પહેરવેશ પહેરશે.
श्री कृष्णम वंदे जगतगुरु l
#ABAMS#AhiraniMaharasDwarka#AhiraniMaharas2023
સમગ્ર દેશ તથા ગુજરાતની સાથે જામનગર જિલ્લો પણ ધારાસભ્યશ્રીઓ,સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સ્તરની પંચાયતીરાજ સંસ્થાના પદાધિકારીઓ,અધિકારીઓ તથા ગ્રામજનોના સાથ અને સહકારથી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ બની રહ્યું છે સ્વચ્છ!
#SwachhGujarat2023@CMOGuj@monakhandhar@GujPRHDept@CollectorJamngr
ISROમાં PM મોદીનું ઉષ્માવર્ધક સંબોધન
ચંદ્રયાનનું લેન્ડિંગ પોઇન્ટ હવે 'શિવ શક્તિ'ના નામે ઓળખાશે
ચંદ્રયાન 2 જ્યાં પ્રસર્યું તે જગ્યા હવે 'તિરંગા' તરીકે ઓળખાશે દુનિયામાં
23 ઓગસ્ટને 'નેશનલ સ્પેશ ડે' તરીકે જાહેર કરતા વડાપ્રધાન
ગુજરાતી લોકસભાની ચૂંટણીના મોટા સમાચાર.. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું થશે ગઠબંધન. ઇન્ડિયાના નેજા હેઠળ બંને પક્ષ સંયુક્ત રીતે લડશે ચૂંટણી. 26 સીટોમાં બંને પાર્ટી વચ્ચે થશે સીટની વહેંચણી. આપના અધ્યક્ષ ઈશુદાન ગઢવી ની જાહેરાત
જામનગરમાં તસ્કરો બેખોફ AC મશીન ઉઠાવી ગયા :
જામનગર લીમડા લાઇન અવન્તિકા કોમ્પલેક્સમાં ધોળે દિવસે AC મશીનની ઉઠાંતરી: વરસાદનો લાભ લઈ તસ્કરો ફાવી ગયા : ત્રણ લોકોનું
કારસ્તાન : સમગ્ર ઘટના CCTVમાં કેંદ
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં સચરાચર વરસાદ, ખંભાળિયા શહેરમાં મેઘ તાંડવ, 4 કલાકમાં 5 ઇંચ, શહેર પાણી પાણી... લાલુકા, મોટી ખોખરી,ભાડથર સહિતના ગામડાઓમાં સાંબેલાધાર બેટિંગ, ભાડથર ગામની નદી બે કાંઠે
#Rainfall#Rain#devbhumidwarka#dwarkadhish#khambhaliya
જામનગર: મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ, સવારે છ વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદ, જામનગરમાં સવા બે ઇંચ, જોડિયામાં ચાર ઇંચ વરસાદસવા ત્રણ ઇંચ, કાલાવડમાં સવા બે ઇંચ વરસાદ,લાલપુરમાં અડધા ઇંચ ઉપરાંત વરસાદ
#rainjamnagar#ambalalpatel#kalavad#dhrol#jamnagar#jamnagarrain
#Democracy is one of our sacred and shared values. Throughout history, one thing has been clear, democracy is the spirit that supports equality and dignity. Democracy is the idea that welcomes debate and discourse. Democracy is the culture that gives wings to thought and expression. India is blessed to have such values from time immemorial. India is the mother of democracy: Prime Minister Narendra Modi addressed the joint sitting of the US Congress
@narendramodi@PMOIndia@MEAIndia@IndiaUNNewYork@IndianEmbassyUS
#USCongress #अमेरिकीसंसद #ModiInUSA #ModiHaiToMumkinHai #ModiUSVisit2023 #WashingtonDC #ModiInAmerica #HistoricStateVisit2023 #USWelcomesModi #IndiaUSAPartnership #IndiaUSAFriendship #IndianDiasporaWelcomesModi #HistoricStateVisit2023