સ્વર્ણિમ ગુજરાતના નિર્માણ માટે ગાંધીનગર ખાતે આયોજિત "શપથગ્રહણ સમારોહ" માં માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી સહિત મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીઓને શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ સફળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવું છું.
आज विरमगाम विधानसभा के नलकाँठा विस्तार में विभिन्न गाँवों में नुक्कड़ सभाओं को संबोधित किया एवं भाजपा और विकास के लिए वोट माँगा। सभी समुदाय के लोग भाजपा के साथ जुड़ रहे है, जनता का भाजपा के प्रति जो उत्साह है वही भाजपा को विजयी दिलाएग��।
વર્ષ 2001માં 13,76 ટકા નાગરિકોની સામે વર્ષ 2021માં 20.4 ટકા નાગરિકોને મેલેરિયા રોગના સર્વેલન્સ હેઠળ આવરી લઈ 100 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. #સ્વસ્થ_ગુજરાત_સશક્ત_ગુજરાત
@Rushikeshmla જો ખરેખર ભારોસો પ્રાપ્ત કરવો છે તો સાહેબ અમારી માંગણી ને ત્વરિત સ્વીકાર કરી અમોને સામાજિક ન્યાય આપો....
ભરોસો જોજો તોડાશો મા.... NHM employees
કરાર આધારિત કર્મચારીને કાયમી કરવાની જાહેરાત તા.24.9.21 ન��� રોજ કરેલ.પરંતુ ખૂબ દુઃખ સાથે એમ કહેવું પડે છે કે બીજા રાજ્યએ અમલવારી પણ કરી દીધી છે તો આ વિકાસશીલ ગુજરાત રાજ્ય માં ક્યારે થશે? હાલ ચૂંટણી પણ નજીક આવી રહી છે તો મત કોને આપવો એ પણ આ વિકાસશીલ સરકારને કે એ પણ વિચારવા જેવું છે