માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલાઓના સન્માન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને ��્વાવલંબન માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
#GoodGovernanceGuj
#GoodGovernanceMEH
આજ રોજ માનનીય CDHO સાહેબ શ્રી અને માનનીય THO સાહેબ શ્રી દ્વારા જંત્રાલ ગામ ની વેરી હાઈરિસ્ક સગર્ભા ની ગૃહ મુલાકાત કરવામાં આવી. મમતા કાર્ડ તપાસવામાં આવ્યું. ચેક લીસ્ટ તપાસવામાં આવી. પોષણ કીટ આપવામાં આવી અને ANC ને જરૂરી આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યુ @CDHOMeh@TMehsana
આજ રોજ માનનીય CDHO સાહેબ શ્રી અને માનનીય THO સાહેબ શ્રી દ્વારા PHC જંત્રાલ ની મુલાકાત કરવામાં આવી. ડ્રગ સ્ટોર ની તપાસ કરવામાં આવી અને ડોમેસ્ટિક ફ્રીઝ ની તપાસ કરવામાં આવી અને રેકર્ડ રજીસ્ટર તપાસી ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
PHC જંત્રાલ
BLOCK વિજાપુર @CDHOMeh
ભારત પર્વ - 2025
તા. 1 થી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર થશે...
ભારતની વિવિધ સાંસ્કૃતિક વિરાસત, ખાન-પાન પરંપરા અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે...
#BharatParv2025#BharatParv2025MEH
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ ખાતે "સ્વસ્થ નારી સશક્ત ભારત પરિવાર અભિયાન" અંતર્ગત સ્પેશિયાલિસ્ટ કેમ્પ કરવામાં આવેલ .જેમાં નિષ્ણાત સ્પેશ્યાલિસ્ટ ડોકટર દ્રારા એનસીડી સ્ક્રીનીંગ ,જ��રલ ઓપીડી , ચામડીના રોગ, TB સ્ક્રીનીંગ તેમજ આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ
મચ્છર નાના છે, પણ તેમના કારણે થતી બિમારીઓ મોટી છે! મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવી બિમારીઓથી બચો અને સાવચેત રહો. ઘરની આસપાસ મચ્છર ઉત્પત્તિ જાગૃતપણે અટકાવી વાહકજન્ય રોગોથી પોતાને તથા પોતાના પરિવારને બચાવો. #WorldMosquitoDay@CollectorMeh@ddo_mehsana@HealthDeptGuj
વિજાપુર તાલુકાના સંઘપુર આયુષ્યમાન આરોગ્ય મંદિરને NHSRC, દિલ્હી દ્વારા તેમના દ્વારા અપાતી ૧૨ સેવાઓનું મુલ્યાંકન કરી National Quality Assurance Standards અંગે સર્ટીફાઇડ કરવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@infomahesanagog
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર - જંત્રાલ ખાતે મમતા સેસન દરમ્��ાન "વિશ્વ સ્તનપાન સપ્તાહ" અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાન વિશે સમજ/તથા અન્ય આરોગ્ય બાબતે સમજ આપવામાં આવેલ તથા આરોગ્યલક્ષી કામગીરી કરેલ..
Aam - જંત્રાલ
Phc - જંત્રાલ