*૨૫/૨/૨૫ ની પ્રેસનોટ મુજબ શિક્ષણ સહાયક (૯થી૧૨)ની ની તમામ ભરતી પ્રકિયા એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેશું.....પરંતુ*
📍આજે 30 એપ્રિલ થઈ પણ હજુ 9થી12 ની ભરતી પૂર્ણ થઈ નથી...*ત્યાં 1થી8 (૨૦૨૪) ની ભરતી માટેનો કાર્યક્રમ (તારીખ સાથે) બે દિવસ પહેલા આપી દીધેલ છે....*
👉 *શિક્ષણ મંત્રી સાહેબ દર વખતે એવું કહેતા કે ક્રમિક ભરતી જ કરીશું તો*.....અહીંયા 9થી12 અધૂરી ભરતી પ્રોસેસ પહેલા જ 1થી8 ની ભરતીમાં જિલ્લા પસંદગી માટેનું સેડિયુલ આપી દીધું.
📌નુકશાન:- *જો ક્રમિક ભરતી નહીં થાય તો કોમન ઉમેદવારો 2800 થી 3000 જેટલા હોવાથી અંદાજિત 3000 સીટોનું નુકસાન થશે.મતલબ કે 24,700 ની સામે માત્ર 21,000 ની ભરતી થશે.*
💥ઉમેદવારોની મુખ્ય માંગ:- *9 થી 12 ની શાળા ફાળવણી બાદ જ એક થી આઠ ની જિલ્લા ફાળવણી કરવામાં આવે તો જ ક્રમિક નો ફાયદો થશે.*
🛑 અલ્ટિમેટમ:- *જો વિભાગ ક્રમિક ભરતી નહીં કરે તો ગાંધીનગર ખાતે ફરીથી કાયમી શિક્ષકોની ભરતી બાબતે આંદોલન થશે.*
📌શિક્ષક ભરતીની ઉતાવળ અને હાજર કરવાની રજૂઆતો ને ધ્યાને રાખી #ક્રમિક ભરતીનું #બાળ_મરણ
📌વ્યક્તિગત સ્વાર્થ માં ક્રમિક ભરતીને શ્રદ્ધાંજલી..
📌અધિકારીઓ ની ઢીલી નીતિ, ઉમેદવારોની ઉતાવળ અને અમુક કોચિંગ સંસ્થાનો રોટલા શેકવા નવી ભરતીનું તૂત ઊભું કરી બધું ઘૂમરે ચડાવી રજૂઆતો ઉપર રજૂઆતો કરલે તે બધાને લીધે ભોગવવા તૈયાર રહેવું.
#TET #TAT #Gujarat
હેલ્લો....@grok નીચેના બે પ્રશ્નોના જવાબ આપવા વિનંતી.🫣😊
1) ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ધોરણ 9થી12માં ૨૪,૭૦૦ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને ક્યાં મહિના સુધીમાં તમામ ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવશે!?🤔
2) અને બીજું કે માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબે કહ્યું હતું કે એપ્રિલના અંત સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ કરી તમામને નિમણૂક પત્ર એનાયત કરી આપીશું એ વાત સાચી પડશે કે ખોટી !?!🤔
વિદ્યા સહાયક PML આવ્યા આજે દોઢ મહિનો થવા આવ્યો
આજ દિન સુધી નથી કેટેગરી વાઇસ જગ્યા ઓ આપી કે નથી વિષય વાઈસ જગ્યાઓ આપી
કુબેર સાહેબ કહ��તા હતા એપ્રિલ મહિનાના અંત સુધીમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
શું થયું તમારા વાયદાનુ?
@kuberdindor @tejasmajithiya5
🏹મૌન બની બેસી રહેશો તો નિમણુંક પત્ર હાથમાં આવતા હજુ વર્ષો નીકળી જશે ...... પોતાના હકનું લેવા માટે ખુદ એ એક યોદ્ધા બનવું પડશે.
⚠️તમારું ચૂપ રહેવાનો લાભ વિભાગ અને મંત્રી લઈ રહ્યા છે.✍️🙏👍