રાજયમાં વધું એક ઓનલાઈન આંદોલન સક્રીય થયું...
કૃષિ યુનિવર્સિટીના પ્રાઈવેટાઈઝેશનના વિરોધમાં વિદ્યાર્થીઓએ ઝંપલાવ્યું...
હવે આ આંદોલનને શાંત કરવા સરકાર શું કરશે એ જોવાનું રહેશે..
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@Nitinbhai_Patel
ગાંધીનગરમાં ખાનગી હોસ્ટેલમાં એકઠા થયેલા શિક્ષિત બેરોજગાર સમિતિના ચાર કરતાં વધુ યુવાનોની અટકાયત ગાંધીનગર પોલીસે કરી
હવે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાશે 👏🏻
એમને ભર બજારે રાજકીય પક્ષના નેતાઓ કાયદો તોડે એ દેખાતો જ નથી??
@GujaratPolice
मुख्यमंत्री साहेब २ वर्ष पहले ही कृषि महाविध्यालय सुरेंद्रनगर ज़िल्ला को देने की बात कियी थी आजतक सुरेन्द्रनगर मे सरकार कृषि विध्यालय नई बन पाई हे ओर दूसरी ओर सरकार निजी यूनिवर्सिटी को क्यू कृषि शिक्षा के लिए मंज़ूरी दे रह हे ? @vijayrupanibjp
#कृषि_निजीकरण_रोको