સગાં સંબંધીઓ તો કહેશ�� 5 કિ.મી. માં શું ?
પણ દરેક વ્યક્તિ શારીરિક સક્ષમ ના પણ હોઈ શકે એટલે,
કોઈ દિકરા કે દિકરીથી દોડ પૂરી ન થાય, તો એને સંભળાવતા નહીં, પણ સંભાળી લેજો વડિલ 🙏🏻
જિંદગી બહુ મૂલ્યવા�� છે.
નિષ્ફળતાથી કદી નિરાશથવું નહીં.
#LRD #PSI #POLICE
#પોલીસ_શારીરિક_કસોટી
પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે. કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે.
एक पुरुष के साथ दिक्कत ये होती है कि उसे और उसके परिवार को केवल न्यायालयों के चक्कर नहीं काटने पड़ते, बल्कि सोशल मीडिया पर भी उसका चरित्र-हनन कर दिया जाता है।
किसी ने नौकरी दी, शादी की, सारी सुख-सुविधाएँ दीं और फिर उसी को कोर्ट में घसीट लिया जाता है। करोड़ों रुपयों की माँग की जाती ��ै। हर महीने पैसे की माँग की जाती है।
कई पुरुष सब कुछ होने के बावजूद इस तरह की साजिश का शिकार बनाए जाते हैं और @SaurabhSingh उन्हीं में से एक हैं। कोर्ट का मामला कोर्ट में निपटाया जाना चाहिए, लेकिन सोशल मीडिया पर फोटो-वीडियो डाल कर एक शरीफ आदमी को बदनाम किया जा रहा है। हमारे देश में एक नहीं, कई अतुल सुभाष हर वर्ष शिकार बनते हैं। कई बनने की दहलीज पर खड़े हैं। ममता डागर को समझना चाहिए कि कोर्ट का मामला कोर्ट में ही लड़ा जाता है, सोशल मीडिया में नहीं।
गुजरात में स्टैच्यू ऑफ यूनिटी से करीब 10 किमी दूर सड़क न होने के कारण एम्बुलेंस नहीं पहुंचने पर महिला ने बीच रास्ते पर ही बच्चे को जन्म दिया। ऐसी भयावह स्थिति स्टैच्यू ऑफ यूनिटी के आसपास है, जहां भाजपा ने 3000 करोड़ की स्टैच्यू ऑफ यूनिटी बनाई है। वहाँ से देश में विकसित भारत, डिजिटल इंडिया, विश्व गुरु के सपने दिखाए जाते है ।
शिक्षा हो, सिंचाई हो, स्वास्थ्य की स्थिति हो, या रोजगार, ऐसे सभी मामलों में इस क्षेत्र के गांव आज भी विकास से वंचित हैं। आज देश को आजाद हुए 78 साल हो गए हैं, फिर भी आदिवासी इलाकों में यही स्थिति है।
हमारी मांग है कि @BJP4Gujarat इस गंभीर हकीकत को स्वीकार करे और इन इलाकों में अच्छी सड़कें बनाये और मौजूदा स्थिति के लिए जिम्मेदार लोगों के खिलाफ कानूनी कार्रवाई करे। @narendramodi@BJP4India@ANI@PTI_News@news24tvchannel@ABPNews@BBCHindi@TribalArmy@TribalKhabar@BoltaHindustan@Chaitar_Vasava@HansrajMeena
નામદાર હાઇકોર્ટે કોર્ટ દ્વારા ગૌણસેવા અને #TCS નો ઉધડો લેવામાં આવ્યો.
📌નામદાર કોર્ટ ની આ ટકોર દરેક ઉમેદવારે સાંભળવા અને સમજવા જેવી છે. ફક્ત #CCE નાં ઉમેદવારો માટે નહીં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ લાગુ લડે છે, જે એજન્સી ને કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેની જ��ાબદારી પણ ફિકસ થવી જ જોઈએ.
चंडीगढ़ से निकलकर पंजाब हरियाणा बॉर्डर से दिल्ली के लिये निकले हैं हमारे सोनम वांगचुक @Wangchuk66 जी।
मैं हर एक वीडियो शेयर करके अपनी ज़िम्मेदारी निभा रहा हूँ, परोक्ष रूप से इस यात्रा का हिस्सा हूँ मैं भी।
आप भी साथ दीजिये, शेयर कीजिये।
जय हिंद 🇮🇳🙏🏻
ફોરેસ્ટ ભરતીનું ફીન્ડલું વાળવા ભરતી બોર્ડ છે #મક્કમ
ઉમેદવારો 🧑🏻🚒રેઇનકોટ🧝🏻 સાથે 👢હોલ બુટ🧦 પણ તૈયાર રાખે...
બાકી ગ્રાઉન્ડ ઉપર કપચી - માટી કે જે #સ્પેસ_ટેકનોલોજી નો ઉપયોગ કરવો પડે ફિઝિકલ તો લઇને ભરતી નું #કોકડું વાડી દેવાનો દ્રઢ નિશ્ચય છે..
#ફોરેસ���ટ
#Forest
��ध्यप्रदेश के कटनी में दलित परिवार के 15 साल के बच्चे और उसकी मां के साथ थाना प्रभारी और पुलिस स्टॉफ की क्रूरता मानवता को झकझोर कर रख देने वाली है। यह घटना ना सिर्फ मप्र पुलिस की क्रूरता को दर्शाती है, बल्कि समाज में व्याप्त दलितों के प्रति हिंसा की मानसिकता को भी उजागर करती हैं।
भयावह है। इस कमरे में जितने भी लोग हैं उनके ख़िलाफ़ कार्रवाई होनी चाहिए लेकिन उससे पहले मनोचिकित्सक के पैनल के सामने हाज़िर करना चाहिए कि इन्हें इतना ग़ुस्सा किस वजह से आया? इस तरह से मारते समय इनके कभी नहीं लगा कि ग़लत है? वीडिय��� नया है पुराना है नहीं जानते, लेकिन आपने ज��� किया है, विचलित करता है । कब ख़त्म होगा ये सब
દાહોદ વાળી બસમાં બાજુની સીટ પર બેઠેલા 10 વર્ષના છોકરા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેના વાલી ખેતમજુરી માટે અહીં આવેલા,સિઝન પુરી થતા પરત ઘરે,તેને વાંચતાલખતા ન આવડે,આવા સીઝનલ માઈગ્રેશન બાળકોના શિક્ષણ માટે જો વાડી માલિક લીડ લે,નજીકની સરકારી શાળામાં પાયાનું શિક્ષણ ચોક્કસ મળી રહે.
भारत की प्रथम महिला शिक्षिका सावित्रीबाई फुले जिन्हें भारतीय नारी आंदोलन की जननी के रूप में जाना जाता है. वे हम भारत वासियों के लिए युगों युगों तक प्रेरणास्रोत रहेंगी.
#InternationalWomensDay
"To do what we do with all our heart is nothing out of the ordinary. But we can start something extraordinary.”
Watch this video unveiling 7 simple yet inspiring stories of our Mahindra women all across our country and beyond.
#SheIsOnTheRise#WomensDay#IWD2024
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામરાજ્યનું ગાંધીજીનું અર્થઘટન યાદ કરેલું. ગાંધીને મારવાના પ્રયાસ માત્ર ભાગલા આધારિત નહોતા, અગાઉ 6 વખત થઇ ચૂકેલા. ભારતના ભાગલા ગાંધીએ નહિ, પરિસ્થિતિને પ્રેક્ટિકલ રીતે ઓળખી શકતા વિચક્ષણ સરદાર પટેલે નેહરુ જોડે પહેલા સ્વીકારેલા. ગાંધી તો ગોળમેજી પરિષદ વખતે બંધારણ મુજબ ચાલતું સમાન હકવાળું અખંડ ભારત માંગવામાં અડીખમ રહેનાર એકમાત્ર પ્રતિનિધિ હતા. ગાંધીજીએ વિદ્વાન એવા ડૉ. આંબેડકર સાહેબની અલગ મતદાર મંડળની માંગ પડતી મુકાવી હતી. નહિ તો મત અને બેઠકોમાં પણ વિભાજન હોત. ગાંધીજીને હિન્દુ મુસ્લિમ સમસ્યા અને અવિશ્વાસનો આગોતરો અંદાજ હતો એટલે ગીતાનો સંસ્કૃતમાંથી અનુવાદ કરનારા અને રામનામ લેનારા સનાતની હિન્દુ ગાંધીએ એમની રીતે થોડું ઝૂકીને સુમેળના પ્રયાસો ચાલુ રાખેલા. એમના છેલ્લા ઉપવાસ પાકિસ્તાનને 55 કરોડ આપવા મટે નહોતા. માત્ર રમખાણો અટકાવવા કોમી એખલાસ માટે હતા. ભારતને આઝાદી ગાંધીને લીધે નહિ પણ સુભાષચંદ્ર બોઝને લીધે મળી છે એવું તત્કાલીન બ્રિટિશ વડ���પ્રધાન આજીવન કદી બોલ્યા જ નથી. આ નર્યું ધુપ્પલ છે. નાવિકોનો બળવો થયો ત્યારે બ્રિટિશરો સામે આઝાદ હિંદ ફોજ હરી ગયેલી. એમના કેદ પકડાયેલા સૈનિકોનો કેસ નેહરુના કહેવાથી ગુજરાતી ભુલાભાઈ દેસાઈ લડેલા અને સૈનિકો સાથે સંપર્કમાં સ્વરાજ માટે સરદાર પટેલ હતા,જેમને દેશસેવામાં લઇ આવનાર પણ ગાંધી જ હતા ! અરે, ભગતસિંહની ફાંસી પછી પણ એમના પિતા ગાંધીના અનુયાયી રહેલા. ગાંધી ભૂલલ્પ્રૂફ ભગવાન નથી. એમની સાથે અસહમત થવાનો અધિકાર પણ એ જ આપીને ગયા છે. એમને ખૂબ આદર આપી ઓશોએ પ્રબુદ્ધ ટીકા પણ કરી જ છે. પણ સુભાષબાબુએ જેમને 1944માં કોંગ્રેસ ને દેશ છોડ્યા પછી પણ રાષ્ટ્રપિતા કહ્યા હતા, એ ગાંધીને શેતાન ઠેરવવા અભણોના ફોરવર્ડ થતા ગપ્પાઠોક મેસેજીઝ અને વાહિયાત વિડિયોઝના કારખા���ા ચાલે છે. ગોડસેની ઓળખ માત્ર ગાંધીના ખૂનીની છે. એ સિવાય દેશ માટે એણે કશું કર્યું નથી, ને મતભેદ બદલ મોત વ્યાજબી ઠેરવો તો ત્રાસવાદ શું કૉમેન્ટમાં અસહમત ઠનારાની હત્યાઓ કાનૂની ઠેરવવી પડે એટલે નથુડા ગાંડાના પૂજકોએ પણ વડીલોને ગાળો કાઢી જીવતા રહેવા ગાંધીનો અભિગમ સ્વીકારવો પડે. એવા ડિજિટલ દેશભક્તો કદી પ્રમાણભૂત ઇતિહાસના અભ્યાસ માટે ગાંધીના દસ પુસ્તકો પણ વાંચતા નથી. ભારતની આજે પણ ગ્લોબલ ઓળખ ગાંધી છે. વેદિયા ને વાયડા ગાંધીવાદીઓને લીધે એમનું નામ વધુ ખરડાયું છે. પણ કોઈકને માપી લેવા હોય તો એના ગાંધી પરના અભિપ્રાયથી ખબર પડે કે એની સમજ ને વાચનનું સ્તર શું છે. ગાંધી નિર્વાણ દિને આઝાદ થયા પછીનું ભારત સાચવે એવી ટીમ ઊભી કરનાર નીતિવાન મહાત્માને વંદન.
~ *જય વસા���ડા* #JV