@sunnysweet201 દિવાળીમાં ૪૦૦ થી ૫૦૦ ટકાનો ફાયદો કાઢવા વાળી દુકાનો કે જે ડિસ્કાઉન્ટ કે ભાવ ઓછા કરયા વગર ફિક્સ રેટ ના નામે લૂંટ મચાવે છે એને કેવી રીતે ઓળખવી?
કંઈ રીતે દરેક વખતે પેપરલિક કે ડમીકાંડમાં યુવરાજસિંહ પાસે માહિતી હોય?
સવાલ એ છે કે તમારી પાસે માહિતી કેમ નથી હોતી? કેમ તમારા શાસનમાં આવા કાંડ આટલા વર્ષો સુધી થતાં રહ્યાં? @CRPaatil#dummykand#dummyscam
યુવરાજસિંહ એ લગાવેલ આક્ષેપો અને માહિતી ને આધારે ભાજપના નેતાઓ અને અધિકારીઓને પોલીસ પૂછપરછ માટે બોલાવશે કે કેમ ?
કૌભાંડીઓ @YAJadeja ને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં ન્યાય માટે લડતા બેરોજગાર યુવાનો સાથે રહી જનઆંદોલન કરવામાં આવશે.
#I_support_yuvrajsinh_jadeja