🔥 બ્રેકિંગ ન્યૂઝ🔥
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ ની તૈયારી શરૂ
કથળેલી કાયદા વ્યવસ્થા અને શિક્ષણ માં ભરતી બાબતે અવારનવાર આંદોલન થતા
ગૃહ મંત્રી અને @kuberdindor શિક્ષણમંત્રીની વિદાય નક્કી.
હજી સમય છે 9 to 12 માં 3500 + અને બીજી જગ્યા વધારો કરી રાઉન્ડ
🔥 બ્રેકિંગ ન્યૂઝ🔥
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ ની તૈયારી શરૂ
કથળેલી કાયદા વ્યવસ્થા અને શિક્ષણ માં ભરતી બાબતે અવારનવાર આંદોલન થતા
ગૃહ મંત્રી અને @kuberdindor શિક્ષણમંત્રીની વિદાય નક્કી.
હજી સમય છે 9 to 12 માં 3500 + અને બીજી જગ્યા વધારો કરી રાઉન્ડ
🔥 બ્રેકિંગ ન્યૂઝ🔥
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાત મંત્રીમંડળ વિ��્તરણ ની તૈયારી શરૂ
કથળેલી કાયદા વ્યવસ્થા અને શિક્ષણ માં ભરતી બાબતે અવારનવાર આંદોલન થતા
ગૃહ મંત્રી અને @kuberdindor શિક્ષણમંત્રીની વિદાય નક્કી.
હજી સમય છે 9 to 12 માં 3500 + અને બીજી જગ્યા વધારો કરી રાઉન્ડ
આ છે #ગુજરાત_મોડલ
"દારૂબંધી રાજ્યમાં #CMના વિસ્તારમાં જ દારૂનો મેળો – ઉજાગર કરનાર જ ગુનેગાર ! "
ગુજરાતમાં દારૂબાંધી છે – પણ લાગે છે કે આ કાયદો ફક્ત ચા-પાણી પીતા નાગરિકો માટે છે.
કારણ કે ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તારમાં જ દારૂના અડ્ડા ધમધમે છે એટલું જ નહીં,દારૂના અડ્ડા શહેરના ખૂણે-ખૂણે ખીલેલા છે – પોલીસ સ્ટેશનની બાજુમાં પણ....પણ ત્યાં કાયદાનો હાથ ક્યારેય પહોંચતો નથી, કેમ કે ત્યાંથી હાથમાં કાગળ નહીં, હફ્તો આવે છે.
પણ જેમ જ કોઈ પત્રકાર હિંમત કરીને સત્ય બહાર લાવે – બસ !
કાયદાના ઘોડા દોડે છે, પણ દારૂ વેચનારને પકડવા નહીં… પત્રકારને દબાવવા.અમદાવાદ મીડિયાના નિર્ભીક રિપોર્ટરે દારૂના અડ્ડાનો સ્ટિંગ કર્યો,ડ્રોનથી પુરાવા લીધા અને દુનિયાને બતાવ્યું –
પરિણામ?
દારૂ વેચનાર નહીં,
દારૂ પીવડાવનાર નહીં,
દારૂના ધંધાને સુરક્ષા આપનાર નહીં…
ઘાટલોડિયામાં દારૂના સ્ટિંગ બાદ અમદાવાદ મીડિયાના રિપોર્ટર પર જાહેરનામા ભંગની FIR –
કારણ ? ડ્રોન ઉડાવ્યું!
હા, જાહેરનામું હોઈ તો ડ્રોન ઉડાવવું તો ગુનો, પણ દારૂ ઉડાડવો કાયદેસર છે ?...
જાહેર નામુ તો "જાહેર" હોવું જોઈએ કેમ અદ્રશ્ય હતું અત્યારસુધી ?
સવાલ તો એ પણ છે –
દારૂના અડ્ડા ચલાવવા વાળાને સપોર્ટ કરવું કાયદેસર ?
પણ પત્રકારત્વ કરવું ગુનો ?
મુખ્યમંત્રીના વિસ્તારમાં જો આટલા ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધા ફૂલે છે, તો બે વાત સ્પષ્ટ છે –
એક, દારૂબંધીનો કાયદો ફક્ત દેખાવ માટે છે.
બીજું, પોલીસની વીરતા એ જ જગ્યાએ દેખાય છે જ્યાં સત્ય બોલનારને ચૂપ કરાવવો હોય.
"દારૂના અડ્ડા પર મૌન, સત્ય બોલનાર પર કાયદાનો દંડ – વાહ મારી બહાદુર પોલીસ!"
"પત્રકાર સિસ્ટમનું સાચું મોઢું બતાવે છે, એ પર FIR કરવી એ દરેક ગુજરાતીની આંખ પર કાળા કપડા ��ાંધવા જેવું છે."
આ કોઈ એક મીડિયા હાઉસનો મુદ્દો નથી – આ દરેક સાચ્ચા નાગરિકના અવાજ પર આક્રમણ છે.
આજે પત્રકાર પર કેસ છે, કાલે તમારા પર લાગશે…
કારણ કે અહીં સત્ય બોલવું એ જ સૌથી મોટો ગુનો છે.લોકશાહીનો ચોથો સ્તંભ તૂટે, તો આખું મકાન ધરાશાયી થાય એ માટે
હું પણ અમદાવાદ મીડિયાની સાથે છું –
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#StopTargetingJournalists
#IStandWithAhmedabadMedia
#PressFreedom
@Ahmedabad_media
આ સરકાર ઉમેદવારો અને વિદ્યાર્થીઓ બેમાંથી એકેયનું નથી વિચારતી. હમણાં જો કોઈ વિધાનસભાની સીટ ખાલી પડી હોય તો તરત ન ઉમેદવાર લાવી દે.........
સત્વરે બીજો રાઉન્ડ પાડો અને જે ઉમેદવારો લાગી ગયા છે એમના નામ દૂર કરો જ���થી બીજાને મોકો મળે.
#tat જગ્યા માં વધારો કરો
જ્ઞાન સહાયક યોજના ==વેલેસ્લી ની સહાયકરી યોજના
જ્ઞાન સહાયક યોજના == રોલેટ એક્ટ નો કાળો કાયદો
શું જોઈને સ્વતંત્ર ભારત ની ઉજવણી કરવા નીકળી પડ્યા છો!!!
આ સરકાર ઉમેદવારો અને વિદ્યાર્થીઓ બેમાંથી એકેયનું નથી વિચારતી. હમણાં જો કોઈ વિધાનસભાની સીટ ખાલી પડી હોય તો તરત ન ઉમેદવાર લાવી દે.........
સત્વરે બીજો રાઉન્ડ પાડો અને જે ઉમેદવારો લાગી ગયા છે એમના નામ દૂર કરો જેથી બીજાને મોકો મળે.
@YAJadeja@CMOGuj@EduMinOfIndia યુવરાજસિંહ બાપુ તમને કરબદ્ધ એક વિનંતી કરીએ ���ીએ કે અમને સાથ આપો.બીજો રાઉન્ડ લાવવા માટે અને જે ઉમેદવારને નોકરી મળી ગઈ છે એમના નામ તેમાંથી રદ કરવામાં આવે. 🙏🙏🙏🙏🙏