શાહરૂખખાન ના ઘરે સાપ પકડાયો...સમાચાર બની ગયા...
@Divya_Bhaskar મારા ઘરે પણ 2 3 દિવસ પહેલા 8-10 ફૂટનો કોબ્રા નીકળેલો...
પંચમહાલ દાહોદની આવૃત્તિમાં તો આલો...
😆😅😅
@DevendraBhatn10@chintan_acharya
I have a lot of respect for the work @abhijeet_dipke is doing and making the system accountable.
But this somehow feels wrong. A person with no authority such as him should not enter the school premises while the class is still going on and try to audit.
We have to make our institutions strong and the mechanism of accountability strong and not create new heroes every day. It appears performative.
2029 तो बहुत दूर है,
नौजवानों को मोदी अब एक दिन भी बर्दाश्त नहीं हो रहा
वहीं पुराने उबाऊ भाषण, जुमले, बचपन की फेक कहानियाँ
The youth is saying “enough is enough”
#GPSC#Gujarat
Gujarat competative class1&2 exam which is conducted by gpsc, currently situation is very bad only one chairman and one member is present. (maximum 6 members appointment by government).
Exam conducted regularly but problem is interview, there are more than 15000+ interview pending and this chairman is running interviews with only two pannel board.
Currently medical officer 3500 candidates and 1700 for Gujarat administration post.
If it keeps on going like this then it will take 5-6 years to complete pending interviews.
@CMOGuj@Bhupendrapbjp@GPSC_OFFICIAL
🙏🏻 કચ્છ જિલ્લા પસંદગી દરમિયાન ફરી એકવાર સાવચેતીભરી ટકોર 🙏🏻
#EducationDept#TransparencyNeeded
શિક્ષણમંત્રીશ્રી,
અમારા તરફથી અગાઉ પણ આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે. આજે ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ફરી એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક અધિકારીઓ જૂની જ સ્ટાઇલમાં તમારી આંખમાં ધૂળ નાખવાના મિશન પર છે.
📌 આ મુદ્દો કોઈ ‘નવો’ નથી - પરંતુ ‘નવો બહાનું’ જરૂર બનતો ગયો છે.
શિક્ષણ વિભાગ પાસે
• તમામ ઉમેદવારોની હાજરીનો રેકોર્ડ,
• રેગ્યુલર સર્વિસ,
• રેગ્યુલર ડિગ્રીની સમયરેખા,
• અને મેરિટ ગણતરી માટે જરૂરી તમામ ડેટા ઉપલબ્ધ છે…
તો પછી પણ પારદર્શી Cross Verification કરવાની તેમની ઇચ્છા જ કેમ દેખાતી નથી ?
શું કોઈને બચાવવાનો પહેલેથી જ ‘ઇશારો’ મળી ગયો છે? 🤔
🛑 રજુઆત કરવા આવેલા લાયક ઉમેદવારને મોઢા તોડવાની ધમકી આપવી, પુરાવા માંગવા, રોફ જમાવવો - આ વર્તન માત્ર ગેરવહીવટ નહીં, એથી પણ વધારે ગંભીર બાબત છે.
કારણ કે પુરાવા આપવાની જવાબદારી કદી પણ ઉમેદવારની નથી તપાસ કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે.
❗અને હવે જ્યારે જિલ્લા પસંદગી શરૂ થઈ ગઈ છે, ત્યારે વધુ એક વખત સ્પષ્ટ લાગી રહ્યું છે કે:
“ફુલ-ટાઇમ નોકરી + ફુલ-ટાઇમ રેગ્યુલર ડિગ્રી” કરનારા ઉમેદવારોને દૂર કરવાની પ્રક્રિયાને અથવા તો અવગણવામાં આવે છે, અથવા તો જાણેજોઈને કુંડળી માં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે.
❓શું આ ગેરલાયક ઉમેદવારો ખરેખર એટલા સામાન્ય છે? કે પછી કોઈના "સ્પેશિયલ"?
🙏🏻મંત્રીશ્રી,
હમેંશા જેવી આ વખતે પણ અમારી ટકોર વ્યક્તિગત નથી સિસ્ટમ શુદ્ધિકરણ માટે છે. જો આ ગેરરીતિઓ પર સમયસર એક્શન નહીં લેવાય, તો આવતીકાલે તેનો દોષ ‘અધિકારીરાજ’ પર નહીં,
સીધો શિક્ષણમંત્રીના કાર્યકાળ પર લખાશે.
અને હા
👇🏻
આગળથી કહી દઈએ:
જો ગેરરીતિથી કોઈને નિમણુંક અપાઈ જશે, તો અમે તે બાબત નિર્દાક અને પુરાવા સાથે જાહેર કરીશું.
પછી એ ન કહેતા કે “અમને ખબર ન હતી”.
ખબર તો હતી કારણ કે અમે અગાઉથી લેખિતમાં ફરિયાદ પણ કરી ચૂક્યા છીએ.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#Accountability
#EducationReform
#StopIrregularities
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP@drpradyumanvaja
#TET_2#Updates
ન્યાયતંત્રના આદેશ અનુસાર રચાયેલી કમિટી પોતાનો નિર્ણય તથા એફિડેવિટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરીને ભરતી અન્વયે આગળની કામગીરી હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ,
➡️ કમિટીના અહેવાલને આધારે જિલ્લા ફાળવણી માટેના નવા કોલ લેટર જાહેર થવાની શક્યતા છે.
➡️ FML માં ફેરફાર આવતા, નવા મેરીટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે.
➡️ એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ વધવાની પૂરી સંભાવના છે.
🪔 નવરાત્રિમાં લોકો ગરબા રમશે, ઉમેદવારો 👉 “ઘુમતા ઘુમતા જિલ્લા વેરિફિકેશન” કરાવતા હસે.😅
🎇ઉમેદવારોની સાચી દિવાળી તો દિવાળી પછી જ જોવા મળશે! 🎉
#TET2 #TeacherRecruitment #JusticeDelayed
આજ રોજ ગોધરા ખાતે અમારા ભાઈથી પણ વિશેષ મિત્ર એવા નીરવભાઈ જોષીને મળવાનો આનંદ મળ્યો અને સાથે તેમના દિકરા હેતાર્થને મળીને દિલ ખુશ થઈ ગયું. ❤️
ઈશ્વર અમારા ગુરુજી અને તેમના પરિવારને આ રીતે હંમેશા હસતો અને મસ્ત રાખે 😊🙏🏻
ફોટામાં દેખાતા મિત્રો સંઘર્ષના સમયમાં સાથે ઉભા રહેલા સાથીઓ છે. આ સંબંધ લોહીના સંબંધથી પણ ગાઢ છે અને જીવનભર અતૂટ રહેશે. ✨
#Friendship #Brotherhood #Memories
બહુ જોર શોરથી કહ્યું હતું કે…
કચ્છમાં જે રેગ્યુલર ભરતી થવાની હતી એ તો થશે જ…સ્પેશિયલ ભરતી થશે...સ્થાનિકને લેશે… પૂરતા શિક્ષકો મળશે…કચ્છમાં શિક્ષકોનો કોઈ પ્રશ્ન નહીં રહે…
તેના ૫ મહિના પછી પણ એવું કાંઈ થાય એવું લાગતું નથી તો રાજીનામું આપી દેવું જોઈએ!? @aniruddhdavebjp
🔥🔥🔥કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ- 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામચલાઉ મેરીટ યાદી https://t.co/hYtFMKFvRM વેબ સાઇટ પર આજ રોજ તા.04/08/2025 ના રોજ સાંજના 6:30 કલાકથી જોઇ શકાશે.
કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ- 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામચલાઉ મેરીટ યાદી https://t.co/aoK3CwlqrU વેબ સાઇટ પર આજ રોજ તા.04/08/2025 ના રોજ સાંજના 6:30 કલાકથી જોઇ શકાશે.