ફિક્સ પગારના બંધનથી કર્મચારીઓની આર્થિક પ્રગતિ અટકતી રહી છે. તેમની મહેનત અને કૌશલ્ય મુજબ આ અન્યાયી #Fix_Pay પદ્ધતિને દૂર કરીને કર્મચારીઓને કાયમી કરવા વિનંતી.
#Remove_Fix_Pay_in_Gujarat
Employees are being exploited in Gujarat for years, newly hired employees are kept on low fixed pay for 5 years and are deprived of other government benefits, High Court ordered to remove the fix policy but the government went to the Supreme Court and #Remove_Fix_Pay_in_Gujarat
માન. સુપ્રીમ કોર્ટ ના જવાબ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓ કોઈ વધારાના પર કામ નથી કરતા સરકારે મંજૂર કરેલી જગ્યા પર જ નોકરી કરે છે તો પછી આ કર્મચારીઓને શા માટે અન્ય ભથ્થા કે મોંઘવારી ભથ્થા થી વંચિત રાખી શોષણ કરવામાં આવે છે.@Bhupendrapbjp@CMOGuj@deepakrajani123@irushikeshpatel
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત કર્મચારી મંડળના આગેવાનોએ#RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી.#FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે છતાં આજસુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ હવે ખતમ થવું જોઈએ #Remove_Fix_Pay_in_Gujarat
#remove_fix_pay
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવીશકે અને મોંઘવારીના મારથી બચી શકે અને પ્રમાણીત બની નોકરી કરી ખરા અર્થ માં કર્મયોગી બને
@irushikeshpatel