गुजरात सरकार के मंत्री श्री रमेशजी कटारा का शिक्षकों एवं कर्मचारियों के संबंध में दिया गया वक्तव्य अत्यंत दुर्भाग्यपूर्ण, असंवेदनशील एवं निंदनीय है। यह वक्तव्य न केवल शिक्षक समाज का अपमान है, बल्कि भारतीय जनता पार्टी की उस मर्यादित कार्यसंस्कृति के भी विपरीत है
સફળતાપૂર્વક ૨ વર્ષ નો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ 💐💐
સાથે સાથે લાખો ફિક્સ પગારના કર્મચારીઓ વતી એક નમ્ર વિનંતી કે આપ સાહેબ કર્મચારીઓના હિત્તમાં નિર્ણય કરશો અને અમને આ શોષિત નીતીમાંથી મુક્ત કરશો.
#Remove_Fix_Pay_Gujarat
અમારા જીવનના સ્વપ્ન પૂર્ણ કરનારા, ગરીબના ઘરમાં અજવાળું કરનારા એવા @jituvaghani ને એમના જન્મ દિન નિમિતે માઁ ઉમિયા એમના દરેક સ્વપ્ન પૂર્ણ કરે એવી સૌ વિદ્યાસહાયક ઉમેદવાર વતી પ્રાર્થના🙏
જન્મ દિન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
માન મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા માન નાણામંત્રી શ્રી @KanuDesai180 ને નમ્ર વિનંતી કે ભાજપા શાસિત સુરત મહાનગરપાલિકાએ પણ છેલ્લા સાત વર્ષોમાં થયેલી મોંઘવારી ના વધારાને જાણીને કર્મચારીઓના ફીક્સ પગારમાં વધારો કરેલ છે. રાજ્ય સરકારના ફિક્સપે કર્મીઓ માટે સુખદ નિર્ણય લેવા વિનંતી.🙏