ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. 04/12/2025 પછી કેમ તારીખ બતાવતા નથી
#Remove_Fixpay_in_gujarat
#fixpay#Remove_Fixpay_in_gujarat
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat
@HHPATELGSSSB સાહેબ શ્રી કૃપા કરીને જાહેરાત ક્રમાંક 213 વિશે કાંઈક તો જણાવો કેટલાક લોકો એ તો જોબ મૂકીને બધી તૈયારી કરી છે. હવે પાછું જોઈન કરવું કે નહિ ખબર પડે
@HHPATELGSSSB@deepakrajani123
@HHPATELGSSSB સાહેબ શ્રી કૃપા કરીને જાહેરાત ક્રમાંક 213 વિશે કાંઈક તો જણાવો કેટલાક લોકો એ તો જોબ મૂકીને બધી તૈયારી કરી છે. હવે પાછું જોઈન કરવું કે નહિ ખબર પડે
@HHPATELGSSSB@deepakrajani123
@HHPATELGSSSB
આપ સાહેબ શ્રી ને જણાવાનું કે gpssb AAE માં અને 213 માં સરખો જ કોર્ટ કેસ છે અને gpssb AAE નું પરિણામ હાઇકોર્ટ ના ચુકાદા ને આધીન રહેસે એ સરત મુજબ આપેલ છે તો 213 સર્વેયર માં પણ આ મુજબ વિચારવા વિનંતી જેથી ઉમેદવારો ને વધુ સમય રાહ ના જોવી પડે અને વહેલી તકે નોકરી મળી રે