ગુજરાતના જેટલા શિક્ષિત બેરોજગારો સાથે સરકારે ખોટી ખોટી લોભામણી જાહેરાતો કરીને છેતર્યા છે એ તમામ #LRD_GPSC_ITI_TET_TAT_SRP ના ઉમેદવારો તમને જેણે બેરોજગાર કર્યા છે એમને બેરોજગાર કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.તમે બધા પણ ઝંપલાવો આ ચુંટણી ના રણ માં..
@BJP4Gujarat@INCGujarat@AAPGujarat
#Declare_ITISI_Result
ખબર નહી આ ટેગ કેટલો સમય રાખીને ટ્વિટ કરવુ પડશે?સરકાર ખાલી જાહેરાત કરીને પાછી ફરી જાય છે. જો જલદીથી પરીણામ જાહેર કરીને નિમણૂકપત્રો નહી આપવામાં આવે તો યાદ રાખજો ચૂંટણી નજીક આવે છે. એમાં તમારુ પરીણામ ચોક્કસ આપીશુ.@vijayrupanibjp@Nitinbhai_Patel@PradipsinhGuj
ચૂંટણીની તારીખો આવશે આજે.. ગુજરાતમાં પણ 8 પેટાચૂંટણીની તારીખો જાહેર થાય એવી શક્યતા છે, તૈયાર થઈ જાવ 3વર્ષમાં ફરી લોકશાહીનો ઉત્સવ મનાવવા, આપણે આ ઉત્સવ મનાવીશું ત્યારે તો એ લોકશાહીના ધજાગરા ઉડાવશે.
#byelection
@parthesh_99@vijayrupanibjp આ કાકા cm ના પદને લાયક નથી. હદ છે હવે તો મુખ્યમંત્રી નું પદ નું અપમાન કહેવાય. નર્મદા ડેમ વિશે ની સામાન્ય માહિતી નથી એને ગુજરાત ની જનતા વિશે શું હોય? લખેલુ જોઈને વાંચી પણ ના શકતા હોય એને આપડે cm બનાયો છે. 138.68 જે જળસપાટી છે તે ફુલ થયી છે અને આ 338 કહે છે.Unblock કરેતો કહીએ એને
#NationlUnemploymentDay
गुजरात सरकार की एक ओर नाकामयाबी ओर #LRD_MALE युवा पीढ़ी के साथ हो रहे यह अन्याय को देखकर मुझे चाणक्यजी की एक बात याद आती है
"जब आप किसी बड़े पद पर हो और आपको अहंकार वश करले तो समझ जाना कि आप पतन होने के मार्ग पर है"
@BJP4Gujarat@vijayrupanibjp
मन समर्पित ��न समर्पित, यह जीवन समर्पित,
चाहता हूँ मातृ-भू तुझको अभी कुछ और भी दूँ..!
इस भाव से जनसेवा का प्रण लेकर देश को विकास पथ पर अग्रसर रखने वाले ओजस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ। आप सदैव स्वस्थ रहें एवं हमें मार्गदर्शित करते रहें।
સરકાર શ્રી દ્વારા ��પવામાં આવેલા વાયદામાં કોઈ ફાયદો થયો નથી
હવે ખોટી વાતો નહિ કામ જોઈએ છે વિધાર્થીઓને ન્યાય જોઈએ છે
હવે બધાને રોજગારી જોઈએ છે
ક્યારે મળશે રોજગારી ?????
યાદ રાખજો મિત્રો ગુજરાત ની મોટી ભૂલ કમળનું ફૂલ
#राष्ट्रीय_बेरोजगारी_दिवस
@PMOIndia @CMOGuj
@Nitinbhai_Patel