📢 CITS RPL 2025 exam results were declared on 28/11/2025, yet thousands of candidates across India are still unable to download their Marksheet & Certificate from the SIDH Portal.
The portal claims that OTP has been sent, but no OTP is received, and even the email shows a blank/empty message.
Despite raising a grievance and receiving Ticket No. 484796, the issue remains unresolved till today.
In a digital era, such persistent technical glitches in a national portal handling exam results are extremely concerning.
Requesting urgent intervention and immediate resolution from the authorities.
@NSDCIndia@MSDESkillIndia@nimichennai@mygovindia@jayantrld@Office_ChJayant
#CITSRPL2025 #SIDHPortal #SkillIndia #NSDC #ITI #RPL #TechnicalIssue #DigitalIndia
ભારતભરમાં ચાલી રહેલા SIR અંતર્ગત મતદાર સુધારણા કાર્યક્રમમાં દેશના હજારો BLO દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.
કાર્યભાર ખૂબ વધારે છે — પરંતુ આજે વાત કાર્યભારની નથી કરવી....
આજે વાત કરવી છે તેમની આંખે દેખાતી વાસ્તવિકતાની.
🔹 1. BLOની આંખે દેખાતી હકીકત
ઘરે - ઘરે જતા BLO જ્યારે લોકોની દયનીય સ્થિતિ જુએ છે ત્યારે હૃદય દ્રવી ઉઠે છે.
આજ પણ એવા ગામડાં જોવા મળે છે જ્યાં
- પીવાનું શુદ્ધ પાણી નથી
- વીજળી નથી
- મૂળભૂત સુવિધાઓનો અભાવ છે
અને આપણે "ડિજિટલ યુગ" અને "વિકાસ"ની વાતો કરીએ છીએ!
🔹 2. મુખ્યમંત્રી સાહેબ માટે નમ્ર વિનંતી
ગુજરાતના મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી સાહેબ,
મતદાર સુધારણા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થઈ જશે —
પણ શું આ વિકાસ છે જ્યારે BLO ને ઘરે જઈને હજી પણ અંધારું અને તરસેલી હકીકતો જોવી પડે ?
🔹 3. ગુજરાતના તમામ ધારાસભ્યો અને સંસદસભ્યોને અપીલ
દરેક સમાજમાંથી ચૂંટાઈ આવતા નેતાઓને વિનંતી:
જો આ વાસ્તવિકતાની આપને ખબર નથી, તો
એક વાર BLO સાથે ઘરે ઘરે જઈને જુઓ…
પછી જ સમજાશે કે વાસ્તવિક “વિકાસ” ક્યાં ખૂટે છે.
પાયાની સુવિધાઓ પૂરી કર્યા વિના સ્ટેજ પરથી વિકાસના ભાષણો ક્યાં સુધી?
🔹 4. નેતાગીરીનો સાચો અર્થ
નેતા બન્યા બાદ તમારી પેઢીઓ તો આરામથી ચાલશે…
પણ આ ગરીબ લોકોનું શું?
જીવન જરૂરી સુવિધાઓ છેવાડાના માણસ સુધી ક્યારે પહોંચશે?
🔹 5. સમય આવી ગયો છે — સવાલ કરવાનો
જો હવે સવાલ નહીં પૂછીએ તો:
ગરીબ વધુ ગરીબ બનશે અને અમીર લોકો આ દુઃખ સમજી પણ નહીં શકે
વિકાસનાં દાવાઓ કરતા પહેલાં,
લોકોના ઘરોમાં પ્રકાશ અને પાણી પહોંચે તે જ સાચો વિકાસ છે.
મારી વાત ખોટી હોય તો માફ કરશો પણ વાસ્તવિકત ચિત્ર આપની સામે રજૂ કરી આપનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે 🙏🏻
@devanshijoshi71@DevendraBhatn10@hdraval93@JournoJayesh@chetan_pagi@chintan_acharya@dave_janak@Janak_Sutariyaa@nidhirpatel6@toralkavi@DeepalTrevedie@NewsCapitalGJ@Jamawat3@Payalrathod1552@SamirParmar1947@dilip_brahman@SidDholakia@SidharajsinhjiC@MansiJoshi_17@MpKhunt@are_osambhaa@Mayur_0603@Divuahirr@sunnysweet201@Being_Manass@dbvyas1@yashginoya_98@KhavaHemat@YAJadeja@NiravJoshi0@isudan_gadhvi@Gopal_Italia@shaktisinhgohil@ShankersinhBapu
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat