ईमानदार आम आदमी पार्टी के आने से भ्रष्ट भाजपा में पुरा हड़कंप मच गया है।
लेकिन अब सीएम, मंत्री, पार्टी अध्यक्ष वगैरह बदलने से गुजरात नही मानेगा, गुजरात इसबार राजनीतिक परिवर्तन चाहता है।
युवाओ ने, महिलाओं ने, व्यपारियो ने, कर्मचारियो ने सब इसबार बदलाव की ठान ली है। जय हिंद।
કેમ સત્તા પક્ષના(તમામ) અને સત્તા પક્ષમાં આવતા નેતાઓ ભ્રષ્ટમાંથી સ્વચ્છ બની જાય છે? ગમે તેટલા ભ્રષ્ટ હોવા છતાં તેમના પર ED, IT કે CBI આંખ પણ ઊંચી નથી કરી શકતી અને રાજકીય વિરોધીઓ પર જ ગાજ વરસે છે. વિરોધીઓ બધા ઈમાનદાર જ છે એવુ નથી પણ સત્તા પક્ષમાં પણ તો બધા દૂધના ધોયેલા નથી જ ને.
ભ્રષ્ટાચારી મંત્રીઓને છાવરવી ને સરકાર દ્રારા સારું કાર્ય કરતા મંત્રીશ્રી @trajendrabjp નો વિભાગ છીનવી ને સાબિત કરી દીધું છે કે આસરકાર ભ્રષ્ટાચારીઓની સરકાર છે મહેસૂલમંત્રી રહેતા અમારા વિસ્તાર નો વર્ષો જુના વાડા બોવાડા ના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા બદલ હું@trajendrabjpનો આભારી રહીશ
#ગુજરાતમાં જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં #આઉટસોર્સિંગથી કર્મચારીની ભરતી થઈ રહી છે. હક રજા,ઇનસુરન્સ જેવા અન્ય લાભો પણ નથી મળતા.જીવના જોખમે ફરજ બજાવતા #GETCO_આઉટસોર્સિંગ ના #વિજ કર્મચારીઓને ન્યાય ક્યારે આપશો?
એકસરખી પોસ્ટ તો રેગ્યુલર અને આઉટસોર્સિંગને અલગ પગાર કેમ?
#સમાન_કામ_સમાન_વેતન