@deepakrajani123 નમસ્તે સાહેબ શ્રી, પંચાયત વિભાગ
(GPSSB)માં જે કોરમ ની ઘટ છે એનો ઉકેલ અંદાજિત કેટલા સમય માં આવી શકે તેમ છે?? આપના મત મુજબ.. જવાબ આપવા નમ્ર વિનંતી સાહેબ શ્રી..🙏🙏
Big Breaking -ગુજરાતની 25 સીટમાંથી 23 સીટ પર ભાજપની જીત
પાટણની બેઠકમાં ચિત્ર બદલાયું.. કોંગ્રેસની મોટી લીડ કાપી ભાજપના ભરતસિંહ ડાભી 10,000 મત થી આગળ
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન 2100 મત થી આગળ
@Divya_Bhaskar તમારા સમાચાર પત્રમાં કવરેજ આપવા બદલ આભાર પણ, તમે જે "વનબંધુ" શબ્દ વાપર્યો છે એ ખોટું છે અમે વનબંધુ નથી આદિવાસી છીએ આ શબ્દ બાબતે અમે ભુતકાળમાં આવેદનપત્ર પણ આપી ચુક્યા છીએ એટલે હવે પછી આ શબ્દ નો ઉપયોગ કરશો તો તમારા પેપરનો બહિષ્કાર કરવામાં આવશે અને તમારો વિરોધ થશે.!
ગુજરાત સરકાર શીખો કંઈક રાજસ્થાન સરકાર પાસેથી.
રાજસ્થાનમાં પેપર લીક થયું અને તરત અધ્યક્ષ અને શિક્ષણ સચિવને સસ્પેન્ડ કરી દીધા....
જ્યારે ગુજરાતમાં તો પેપર લીક થયા બાદ સરકાર અધ્યક્ષ સાથે શુભેચ્છા મુલાકાતો કર્યા રાખે છે..
@Bhupendrapbjp
Dear sir, please give company change to (UGVCL,DGVCL,PGVCL,MGVCL) remaining 3200 employees who are far from their home since 12 years, so Help Us.
@RonakABPAsmita
#बेरोजगार_युवा_पतंग_महोत्सव ને આજના દિવસે અદભુત અને અકલ્પનીય પ્રતિસાદ મળ્યો.
આ મુહિમમાં જોડાઈ ને આપે અને આપના પરિવારે "દિલમાં રહેલી વેદના/વ્યથા કે પછી ભડાસ" ને જે વાચા આપી છે તેની નોંધ પૂરા ગુજરાતે નહીં ભારતે પણ લીધી છે.
178k+ જેટલી ટ્વીટ થવી તે જ બતાવી દે છે કે પ્રજા શું ઇચ્છે.
@RonakABPAsmitaDearsir, plz helping for our GUVNL Company Change issue and requested to you point take in( "હું તો બોલીસ" )your T. V program.we are requested to government through lots of letterpad .(M.P, MLA, Sarpanch, adhyaksh of nagarpalika, society &etc. Also attch herewith.
@CRPaatil@Bhupendrapbjp#GEBcompanychange
GUVNLની એક જ કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર ના થઇ શકવાના નિયમને લીધે 3200 જેટલા કર્મચારીઓ પોતાના વતન પરિવારથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 200 થી 500 કિલોમીટર દુર છે તો
GEBમાં કંપની ચેન્જની પોલિસી અમલમાં લાવવા માટે અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
@CRPaatil GUVNLની એક જ કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર ના થઇ શકવાના નિયમને લીધે 3200 જેટલા કર્મચારીઓ પોતાના વતન પરિવારથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 200 થી 500 કિલોમીટર દુર છે તો
GEBમાં કંપની ચેન્જની પોલિસી અમલમાં લાવવા માટે અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
Shri @Bhupendrapbjp We (3200 GEB Employees) and our 16000 family are eagerly waiting for your positive response for change transfer policy in #GEBCompanyChange .. and there is no any financial loss on our demand.
@CRPaatil@KanuDesai180@CMOGuj
#GEBCompanyChange
Give the opportunity to 3200 employees to work in the homeland
Districts transfer in all departments of the gujarat govt.
So why not only in 4 companies of energy departments and I requested to you sir
Immediate implementation of company change policy in GEB