જૂનાગઢ જિલ્લામાં અનુસૂચિત જાતિના ખેડૂતો એ કરેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) ઘટક માં પાત્રતા ધરાવતી તમામ અરજીઓને મંજુર કરવામાં આવેલ છે. મંજૂરી હુકમ ગ્રામ સેવક પાસે થી મેળવી બાંધકામ/કામગીરી પૂર્ણ કરી જરૂરી સાધનિક કાગળો સાથે વહેલી તકે સહાય દરખાસ્ત રજૂ કરવા વિનંતી.
पिछले एक साल में केंद्र सरकार ने किसान कल्याण के लिए कई अहम कदम उठाए हैं। 109 जलवायु अनुकूल फसल किस्में किसानों को समर्पित की गईं, जिससे कृषि उत्पादन में सुधार होगा। राष्ट्रीय प्राकृतिक खेती मिशन, राष्ट्रीय खाद्य तेल मिशन और डिजिटल कृषि मिशन को मंजूरी देकर कृषि क्षेत्र में नई क्रांति लाई गई। साथ ही, 14 खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य (MSP) में वृद्धि कर किसानों की आय बढ़ाने का प्रयास किया गया। #AgriAchievements2024 @PMOIndia@narendramodi@chouhanshivraj@mpbhagirathbjp@RNK_Thakur
રીસર્વે પ્રોમલગેશન માં થયેલ ક્ષતિ સુધારણા માટે ખાતેદાર ખેડૂત તરફથી અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2025 સુધી લંબાવવામાં આવી છે. સંબંધિત ખાતેદારોને સુપ્રીન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડઝને સાદી અરજી કરી તકનો લાભ લેવા વિનંતી.
खेती को लाभ का धंधा बनाना और किसान का कल्याण करना केंद्र सरकार का संकल्प है। इसके लिए आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में हमने 6 सूत्रीय रणनीति बनाई है।
- माननीय श्री @ChouhanShivraj जी
પિયત આપવાનું તથા દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવું.
એપીએમસી મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા તાડપત્રી થી ઢાંકી સુરક્ષિત રાખવા વિનંતી.
હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસમાં છુટ્ટા છવાયા સ્થળે હળવા વરસાદની આગાહી થયેલ છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા કે તાડપત્રીથી ઢાકી ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવું.
पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी 100वीं जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने सशक्त, समृद्ध और स्वावलंबी भारत के निर्माण के लिए अपना जीवन समर्पित कर दिया। उनका विजन और मिशन विकसित भारत के संकल्प में निरंतर शक्ति का संचार करता रहेगा।
હવામાન વિભાગ દ્વારા તા. 27-28/12/24ના રોજ દાહોદ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તાર માં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેની તકેદારી ના ભાગરૂપે ખુલ્લામાં સંગ્રહ કરેલ અનાજ, ઘાસચારોકે અન્ય ખેતપેદાશ સલામત સ્થળે ખસેડવા ખેડૂત મિત્રો ને વિનંતી
गांधीनगर जिला प्रशासन और आत्मा प्रोजेक्ट के संयुक्त तत्वावधान में आज कलोल तालुका के भादोल गाँव में आयोजित 'प्राकृतिक कृषि संवाद' में किसानों के इस भय को दूर करते हुए समझाया कि देशी गाय आधारित प्राकृतिक खेती से उत्पादन कम नहीं होता, किसानों को शीघ्र ही प्राकृतिक खेती अपनानी चाहिए।