ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ફાર્મર રજિસ્ટ્રી અભિયાન
પોરબંદર જીલ્લાના ગ્રામસેવકો દ્વારા વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી રહે અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર અને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું... @GujAgriDept@DirectorateofA1
*પોરબંદર અને રાણાવાવ તાલુકાના વિવિધ ગામનાં ખેડૂતોએ વેલનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લીધી*
----------
*ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં પાંચ આયામો અને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી અપાઈ*
પોરબંદરમાં જિલ્લામાં ૧૩૯૦૦થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેત��� અપનાવી*
પોરબંદર જિલ્લાનાં ૧૧૦૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયું*
#AcharyaDevvrat
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ વસ્તુ ખેતરેથી ખાનાર સુધી પહોંચાડું છું* : અજયભાઈ મોકરીયા
પોરબંદરમાં ઉટડા ગામના ખેડૂત પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરી શાકભાજીના ૬૦ ટકા ભાવ વધુ મેળવે
સોશ્યલ મીડિયાના માધ્યમથી ૨૦૦જેટલા ગ્રાહકો સાથેસતત સંપર્ક રાખીશાકભાજી સહિતનાં ઉત્પાદનોનું કરે વેચાણ
🚨ખેડૂત જોગ સંદેશ🚨 જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ. એ ત્રિવેદી સાહેબ દ્વારા જિલ્લા ના ખેડૂતો માટે અતિ અગત્યનો સંદેશ પ્રેસ નોંધ ના માધ્યમ દ્વારા તમામ ખેડૂતોએ સત્વરે રજીસ્ટ્રેશન કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ. @collectorpor@ddo_porbandar