ગુજરાત એસ.ટી.ના ૪૦ હજાર કર્મચારીઓની સાત (૭) માંગણીઓ વર્ષોથી પેડીંગ, સાતમું પગારપંચ પુરું થવા આવ્યું છતાં તમાંમ ભથ્થાઓ છઠ્ઠા પગારપંચ મુજબ ચુકવાયા, અશહ્ય મોંધવારી માં કર્મચારીઓ પીસાઈ રહ્યા છે.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં ��વેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ હકારાત્મક નિર્ણય થકી કુલ રૂ.૩૦ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે.
✅ ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
@DDNewsGujarati@AhmedabadPolice Police nu kaam sarahniya 6 pn family ne mathi asar pade temj n ajivan karavas sudhi sazaa aapo aropi ne to j kayado koi hath ma naa le.. berojgaro ne rojgari aapo sarkar plz etle lukhhagiri mathi nikdi aagad vadhe
Big Breaking -ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યુ
બરોડા નાખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ, અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીરખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ત્યાં પણ ઇન્કમટેક્સની તવાઈ..
અમદાવાદ અને બરોડા મળી કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી
તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના
@sanghaviharsh "Say Yes to Life, No to drugs" Show your resolve to take e-pledge at the following link by visiting https://t.co/qTTTJjdcNv website. https://t.co/HQkRysnOqb - Narcotics Control Bureau, Ahmedabad Zonal Unit, Ahmedabad, Gujarat