#Admission_in_Govt_School
પ્રાઇવેટ મા ઓનલાઈન શિક્ષણ બંધ થયું તો ચિંતા કરશો નહિ.
1. સરકારી શાળામાં ઓનલાઇન શિક્ષણ ચાલુ છે.
2. ઘરે શીખીએ પુસ્તિકા દ્વારા અભ્યાસ ચાલુ છે.
3. દર અઠવાડીએ એકમ કસોટી લેવામાં આવે છે
4. શિક્ષકો ફોને દ્વારા વાલી સંપર્ક કરી માર્ગદર્શન આપ�� છે.
મિત્રો સરકારી શાળા, શિક્ષકો તેમજ ભરતી ટકાવી રાખવા માટેનો સમય આવી ગયો છે તો ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સરકારી શાળાઓમાં માટે ઉત્તમમાં ઉત્તમ સમય છે તો ચાલો સ��� મિત્રો મહેનત કરીએ અને એક ટ્રેન્ડ ચડાવીએ...,,
મહેકમ વધુ તો ભરતી વધુ..
#Admission_in_Govt_School
आज से शुरू हो रहा श्रावण मास की सभी शिव भक्तों को हार्दिक शुभक���मनाएं। इस श्रावण परम् कृपालु महादेव महामारी को नाश करे और सबको स्वस्थ और कर्मशील बनाये इसी प्रार्थना के साथ अनंत कोटी वंदन ॥
बेहद शर्मनाक @ghaziabadpolice लड��की से छेड़खानी इतनी छोटी घटना लगी कि जानलेवा हमले तक इंतज़ार करना पड़ा कारवाई के लिए?
न ग़ुंडो में ख़ौफ़ न माफ़िओं में...यूपी तेरी अजब कहानी
CM સાથેની ચર્ચા બાદ શિક્ષકોના ગ્રેડ પેને લઈને 25 જૂનનો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. અમે શિક્ષકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે અને ભવિષ્યમાં પણ તેમના હિતમાં જ નિર્ણય લેવાશે : શિક્ષણમંત્રી ચુડાસમા
@imBhupendrasinh@vijayrupanibjp#4200Gujarat#4200gradepay