#4200Gujarat17
સાહેબ આજે હજારો શિક્ષકો આપના નિર્ણય ની રાહ જોઈ ને બેઠા છે.અમને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે તમારા પરિવાર એવા શિક્ષક મિત્રો અને એમના પરિવાર સાથે ક્યારેય અન્યાય નઈ થવા દો તમે આજનો દિવસ ઐતિહાસિક બનાવી દો અને શિક્ષકો ના પક્ષે નિર્ણય આપો. @imBhupendrasinh