દરેક મેચ કેપ્ટન જ જીતાડે એવું જરૂરી નથી....ક્યારેક ખેલાડીઓ પણ એકલા પોતાના દમ પર જીત મેળવી લે છે ખેલાડીઓ થકી કેપ્ટન હોય છે કેપ્ટન થકી ખેલાડીઓ નહીં...🔥🔥 #WeWantOPS
હું 2005 ની ભરતી પહેલાંની છું પણ મને એકલીને પેન્શન નથી જોઈતું. મને મારા તમામ મિત્રો સાથે જેમણે જેમણે આ લડતમાં સપોર્ટ કર્યો છે તે બધાને પેન્શન એક સાથે મળે તે જ મારી માંગ છે
#पुरानी_पेशन_बहाल_करो
કલેક્ટર શ્રી કચ્છ ને વિનંતી કે સરહદી તાલુકા લખપત માં ગાયો માં રોગચાળો વ્યાપ્યો છે તેનો તાત્કાલિક ઇલાજ થાય તેમાટે પશુ ડોક્ટરો ની ટીમ ને મોકલી રોગ ને નાથવા વિનંતી છે.
@CollectorKutch @PNakhatrana@pkumarias@CMOGuj
इतने के बावजूद भी बड़ी तादाद मे बेशर्म बेहया लोग थियेटर जांएगे लाल चड्ढी देखने।
याद रहे दोस्तों हमारे भगवान लापता है इनके लिए,
इस बार थियेटर से दर्शक भी लापता होने चाहिए....
#BoycottLaalSinghChaddha