ભાજપા આજે જે સ્થાને પહોંચી છે તેનો શ્રેય તેના કર્મનિષ્ઠ કાર્યકરો ને જાય છે સ્વ.શ્રી હિરેન પટેલ (દાહોદ,@BJP4Gujarat) પક્ષ ને કાયમ વફાદાર સેવાભાવી અને સત્યનિષ્ઠ યોદ્ધા હતા @AmitShah@CRPaatil@vijayrupanibjp
તેમને ઝડપથી ન્યાય મળે તે માટે આપ ને નમ્ર વિનંતી
#justiceforhirenpatel
@AmitShah@PMOIndia@CMOGuj@PradipsinhGuj
ઝાલોદ નગરપાલિકા ભાજપા ના બહાદુર સિપાહી અને પક્ષ ને કાયમ વફાદાર એવા શ્રી હિરેનભાઈ કનુભાઈ પટેલ (તા.ઝાલોદ , જી. દાહોદ) રાજકીય અદાવત ના કારણે ફક્ત ને ફક્ત પક્ષ માટે શહીદ થયા છે, તો તેમને અને તેમના પરિવાર ને ન્યાય અપાવવા આપ ને નમ્ર વિનંતી
@BJP4India ऐसी पार्टी है जिसे कार्यकर्ताओ ने बड़ी मेहनत से आज इस मुकाम तक पहुंचाया है हमारे नेता और पार्टी के इमानदार कार्यकर्ता हीरेन पटेल(दाहोद, @BJP4Gujarat) पार्टी के लिए शहीद हुए है तो आप सबसे निवेदन है कि उन्हें न्याय मिले @AmitShah@PRupala@CRPaatil#justiceforhirenpatel