#GSRTC_19950_fix_1900_GREAD
વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને #1900 ગ્રેડ પે અમારો હક અને અધિકાર છે.
આમ છતો પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવાઈ છે.GSRTC મા અમને ફિક્સવાળા ડ્રાઇવર કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ છે. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ.
#GSRTC_19950_fix_1900_GREAD
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના ડ્રાઈવર કન્ડક્ટર ને વર્ગ ૩ મુજબ ૫૨૦૦/૨૦૨૦૦ અને ૧૯૦૦/ગ્રેડપે તેમજ વર્ષો
પછી પણ લાઇન નાઈટ પોસ્ટ ના થેલા મળવા પાત્ર એલાઉન્સ મા કોઈપણ સુધારો કરવામાં
આવેલ નથી
કુદરતી હોઈ કે માનવ સર્જિત હોનારત હંમેશા GSRTC Driver & conductor ખડેપગે,
કોઈપણ ધાર્મિક મહોત્સવ હોઈ કે પછી કોય મેલા GSRTC ખડેપગે,
આ GSRTC Driver & Conductor ના હક અને અધિકાર માટે કેમ કોઈ અવાજ ન ઉઠાવે??
#2400GradePay_GSRTC કુદરતી હોઈ કે માનવ સર્જિત હોનારત હંમેશા GSRTC Driver & conductor ખડેપગે,
કોઈપણ ધાર્મિક મહોત્સવ હોઈ કે પછી કોય મેલા GSRTC ખડેપગે,
આ GSRTC Driver & Conductor ના હક અને અધિકાર માટે કેમ કોઈ અવાજ ન ઉઠાવે??
#1900GradePay_GSRTC#GSRTC_19950_fix_1900_GREAD
વર્ગ-3 પ્રમાણે 1900 ગ્રેડ પે એ અમારો હક અને અધિકાર છે. અમને પણ ૫૨૦૦-૨૦૨૦૦ બેઝિક અને ૧૯૦૦ ગ્રેડ પે આપો . અમે પણ એના હકદાર છીએ . ૨૫૦૦૦ gsrtc ના કર્મચારી ઑ નું શોષણ બંધ કરો. અમારો હક અપો.