વર્ગ-3 પ્રમાણે 1900 ગ્રેડ પે એ અમારો હક અને અધિકાર છે. અમને પણ ૫૨૦૦-૨૦૨૦૦ બેઝિક અને ૧૯૦૦ ગ્રેડ પે આપો . અમે પણ એના હકદાર છીએ . ૨૫૦૦૦ gsrtc ના કર્મચારી ઑ નું શોષણ બંધ કરો. અમારો હક આપો
#1900GSRTC#1900GradePay_GSRTC
gsrtc_19950_fix_1900_gread બોનસ આપવાનું થાય એટલે વર્ગ 3 અને પગાર આપવાનું થાય એટલે વર્ગ ચાર.... ડ્રાઇવર કન્ડક્ટર ને 1900 ગ્રેડ પે આપો શોષણ અટકાવો #1900GradePay_GSRTC # માં પહેલા ૧૯૦૦ ગ્રેડ પે પછી ચૂંટણી# #GSRTC_19950_fix_1900_GREAD
અભિમન્યુની એક વાત શીખ આપે છે કે હિંમ્મત થી હારજો પણ,
ક્યારેય હિંમ્મતના હારતા
બાકી ચક્રવ્યૂહ રચવાવાળા આપણાજ હોય છે..
કાલે પણ એજ સત્ય હતું અને આજે પણ એજ સત્ય છે
#GSRTC_19950_fix_1900_GREAD#1900GradePay_GSRTC
@2400GradeGsrtc
વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને #1900 ગ્રેડ પે અમારો હક અને અધિકાર છે
આમ છતો પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવાઈ સે
GSRTC મા અમને ફિક્સવાળા ડ્રાઇવર કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ સે.. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ..
જે અમે હકદાર #1900GradePay_GSRTC
@vijayrupanibjp વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને #1900 ગ્રેડ પે અમારો હક અને અધિકાર છે
આમ છતો પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવાઈ સે
GSRTC મા અમને ફિક્સવાળા ડ્રાઇવર કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ સે.. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ.. #1900GradePay_GSRTC