લોકડાઉન માં આમારા કામ ની નોંધ લીધી તે બદલ માનનીય CM સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન પણ હવે આ એક અમારો ખુબજ જૂનો પ્રશ્ન જે 5200 20200 અને 1900 ગ્રેડ પે નો પ્રશ્ન હલ થાય જાય તો સોના માં સુગંધ ભળી જાય #1900GradePay_GSRTC
આ કોઇ લપડાક નથી, ગુજરાતમા એવી સરકાર છે જે પોતાના જ ઠરાવો, નિર્ણયોમા ફસાય- નાગરિકોમા વિરોધ થાય એટલે એ વિષય આસ્તેથી કોર્ટમાં પહોંચી જાય છે. ત્યાં "ન્યાયોચિત" થતાઆખી સરકાર ભર્યા તળાવમાંથી કોરી નિકળી જાય છે. હેલ્મેટ, રથયાત્રા, GADનો ૧-૮‐૧૮નો ઠરાવ જેવા અનેક U-ટર્ન સૌની નજર સામે છે. 😇
#1900GradePay_GSRTC
અમારી પરિસ્થિતિઓ ધ્યાન માં રાખીને યોગ્ય નિર્ણય લઈ અમારા પગાર માં વધારો કરવામા આવે 1900 ગ્રેડ પે એ અમારો હક છે. વર્ગ 3 માં ડ્રાઇવર અને કન્ડક્ટર ના પગાર માં વિસંગતતા દુર કરી અને અમોને ન્યાય આપવા વિનંતી છે....
#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને, જગાડવાની છે,
જય થશે સત્યની જય કર્મચારીઓની થશે @CMOGuj@Nitinbhai_Patel
#1900GradePay_GSRTC
"સૌનો સાથ સહુ સૌનો વિકાસ"
સાહેબ રૂટ નો તો વિકાસ થઈ ગયો પણ રૂટ ચલાવતા ડ્રાઇવર કંડકટર નો વિકાસ ક્યારે થશે ? એમનું પણ કંઇક વિચારો We want justice
#1900GradePay_GSRTC અમે gsrtc ના ડાઇવર કંડક્ટર ને સપોર્ટ કરીયે છીએ .તેમને ન્યાય આપો.1900 ગ્રેડ પે ના તે હકદાર 6.તેમની સાથે આવો અન્યાય ના કરો.સરકાર ફિક્સ નીતિ મુજબ 19950/.વેતન આપો સફાઈ કામદાર કરતા પણ ઓછો પગાર આપી તેમેને નીચું ના દેખાડો. રોજિંદા મુસાફર @vnehra@rcfalduofficial