#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ના ફિકસ કર્મચારી કરતા ઓછુ વેતન GSRTC ના કાયમી કર્મચારી ઓ ને આપવામાં આવે છે. ગુજરાત ની ગતિશીલ સરકાર આ શોષણ બંધ કરી GSRTC ના કર્મચારી ઓ ને 1900 GRADE PAY &5200-20200 નો હક્ક આપો @CMOGuj@Nitinbhai_Patel@VtvGujarati@PMOIndia