@Mittal4Nomads@CMOGuj@CollectorBK@DdoBanaskantha@ijayeshradadiya One blind couple use to beg under shivrajani bridge, behind Vodafone stone lane, don't where abouts during pandemic. But mostly they both were blind...and have seen several times them begging after 9 AM around.
કમાલ કરે છે એક ડોશી હજુ ડોશાને વહાલ કરે છે
સુરેશદલાલાની કવિતા જેવું દૃશ્ય શિયાગામમાં જોયુ
લાલાકાકા આંખે અંધ,લસુ મા એમને લાકડીના સહારે દોરી જાય
બેઉની સંભાળ રાખે એવું પાછળ કોઈનહીં
ભીખ માંગીને ગુજારો કરે
ભીખ માંગવી ન પડે તે માટે અમે દર મહિને રાશન આપીયે
હવે હખ છે
@CMOGuj@CollectorBK