@GulabsinhRajput@CMOGuj@vijayrupanibjp@rcfalduofficial મંત્રી સાહેબજી
ફક્ત ગ્રેડ પે જ બેઝિક પણ ઓછો છે
ક્લાસ 3 માં 5200
(ST માં 4440 આપે છે. જે ક્લાસ 4 બેઝિક ગણાય)
આને પણ સુધારાની જરૂરિયાત છે.
કલાસ 3 ગ્રેડ 1900 (St માં 1400 છે)
#1900GradePay_GSRTC I REQUEST TO GOG FOR GP 1900 FOR GSRTC DRIVER AND CONDUCTOR BECAUSE VERY LOW PAY SCALE FOR BOTH EMPLOYEES SO KINDLY GP CHANGED 1900 TX.
#1900GradePay_GSRTC
પરંતુ વર્ગ ૩ ના બદલે વર્ગ ૪ ના પગારધોરણ મુજબ ફિક્સ કર્મચારી ને ૧૬૦૦૦/- અને કાયમી કર્મચારી ને ૪૪૪૦/- બેઝિક અને ૧૬૫૦/- ગ્રેડ પે ચૂકવીને સંપૂર્ણપણે શોષણ કરી હળાહળ અન્યાય કરવામાં આવે છે.
જે અન્યાય સામે અમે ન્યાય ની માંગણી કરીએ છીએ.
@rcfalduofficial#1900GradePay_GSRTC
=ગ્રેડ પે =
હરિયાણા
ડ્રાયવર:2400,કંડક્ટર:1900
હિમાચલ
કંડક્ટર,ડ્રાયવર:2400
ઉત્તરાખંડ
કંડક્ટર,ડ્રાયવર:1900
પે સ્કેલ દરેકમા (5200-20200)
મને એ સમજાતુ નથી કે આ વિકસિત રાજ્યમા જ અન્યાય કેમ?
#GSRTC_19950_fix_1900_GREAD@dycm. જી તમને જણાવતાં ખુબજ ખુશી થાય સે કે... ગેર માર્ગે થી તો સાચા માર્ગ તરફ જઈ રહ્યા સે..
#હવે જગ્યા સે અને હક લઈ નેજ જંપી શું
#કામદાર એકતા ઝિંદાબાદ 💪💪