गुजरात के रहने वाले एक कोबरा कमांडो की मौत के बाद परिवार उच्च स्तरीय जांच की मांग कर रहा है. ट्रेन यात्रा के दौरान जवान का शव मध्य प्रदेश के रतलाम में मिला था. परिवार ने आरोप लगाया कि पुलिस ने उनका इंतजार किए बिना शव को दफना दिया.
@JohnPhoenix001
https://t.co/HboRPR07gK
ભાજપે પોતાની સત્તા ભૂખ સંતોષવા માટે પહેલા ધારાસભ્યોની ખરીદફરોત કરી અને હવે ચૂંટણીમાં હાર ભાળી જતાં જીતવા માટે તમામ પ્રકારના અનૈતિક હથકંડા અપનાવી રહી છે.
CM @vijayrupanibjp ના દારૂબંધીના દાવા પોકળ છે જૂઠા છે ફર્જી છે. લોકવાયકા મુજબ મુખ્યમંત્રીના દફતર સુધી બુટલેગરોના હપ્તા જાય છે.
જોઈ લ્યો આ વિકાસ નું રોલ મોડેલ..
માસ્ટર ડિગ્રી કરેલાઓ ને આમરણાંત ઉપવાસ પર બેસવું પડે છે..
૫ વર્ષ પેલા આપેલી એક્ઝામ ના નિમણુક ઓર્ડર હજી બાકી... @vijayrupanibjp@Nitinbhai_Patel@CRPaatil
@RokadJainik@CRPaatil એલા એતો ફેકમ ફેકમ j કરશે એ ક્યાં જોવા આવો.... એતો અંધ પબ્લિક ને બતાવવા કે હું ધ્યાન રાખું બાકી બધા જાણે જ છે ..ભાઈ ને કે કોરોના માં રેલી કાઢવાની કઈ ન થઈ આયા બાપો હવે બગડી ગ્યું અડધું ...એમાં માલો ભાઈ ઇકોનોમી ઉંચી આવશે..બાપો પાણી ભરાય ગયા અડધો પાક બગડી જશે. 😤😤😤..સુ ખોટા. ફેકો
મેડમ ખાલી LRD જ નઈ ગુજરાત એસ ટી ના કર્મારીઓ પણ વર્ષો થી પોતાનો હક માંગી રહ્યા છે.એમનું પણ કોઈ સાંભળતું નથી અને કોઈ એમની વાત પણ નથી કરતું અમે પણ છેલ્લા દોઢ માસ થી ટ્વીટ કરી રહ્યા છે.સરકાર પણ આંખ આડા કાન કરે છે મિડિયા પણ ધ્યાન માં નથી લેતું.#1900GradePay_GSRTC