📌સમાજ ઉત્થાન,વિકાસ માટે શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી બાળકો માટે શિક્ષક માગવા એ કોઈ અપરાધ છે?
કચ્છ માં આટ આટલી જગ્યાઓ ખાલી છે તો સરકારે નીતિ વિષયક નિર્ણય લઈ તમામ ખાલી જગ્યાઓ ઉપર ત્વરિત નિમણૂક આપવી પડે,તો જ શાસકો સાચા અર્થમાં "પ્રજા વત્સલ" કહી શકાય 🇮🇳
@Gajendrasinh_b_@Raviraj506
માન @kuberdindor જી કચ્છ પ્રથમ તબક્કો ચાલું થતાં પહેલાં છેલ્લી વખત મીડિયા મારફતે વિનંતી છે કે જાહેર કરેલી 2500 જગ્યાઓ પૂરી ભરવામાં આવે અને વર્ષાથી શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા ઉમેદવારોનું સ્વપ્ન સાકાર કરવામાં આવે.
@Bhupendrapbjp જી લાગણીઓ સમજી ઘટતું કરજો.
@prafulpbjp@hdraval93
@kuberdindor@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp શરમ જેવું કંઇ બચ્યું હોય તો ઢાંકણી માં પાણી લઈ ડૂબીમરો ,
#આજે નારી રોડ પર આંદોલન કરે છે,
નારી ને તમે ક્યાંયની ના રાખી અને #બેટી બચાવો,#બેટી પઢાવો ની વાતો કરો છો, શિક્ષણ માં નખોદ વારીદીધુ , બ્રસ્ટ નેતાઓ શરમ કરો!
📌 જે દિવસે જગ્યાઓ ફળવાઈ તે દિવસ થી માંડી ને આજ દિવસ સુધી હજારો આવેદન,વિભાગમાં મુલાકાત,મંત્રી ઓને મુલાકાત,ટ્વીટ અને મીડિયા માં ઇન્ટરવ્યૂ આપી આપીને ઉમેદવારોની ધીરજ ખૂટી ગઈ...કામ તો આગળ વધ્યું પણ ઉમેદવારો ને હળાહળ અન્યાય થયો એનું શું ?
ન્યાય મેળવવા શું કરવું ????🇮🇳
ખોટુ છાપ્યું છે છાપા વાળા એ... કેમ કે OBC ના છોકરા 68.77 મેરીટ માર્ક્સ નોકરી વગર ના છે અને SC ના છોકરા 67.80 મેરીટ માર્ક્સ વાળા નોકરી વગર ના છે જેનું કારણ અમુક ખોટા નીતિ નિયમો... હાલ કચ્છ માં 1000 જગ્યા ભરાશે તે ખાલી OBC/SC ના છોકરા જે હાલ 5000 ભરતી માં નિયમો ને લીધે નોકરી થી વંચિત છે... એટલે કચ્છ ને મળશે સારા મેરીટ વાળા જ છોકરા...5000 સામાન્ય ભરતી માં 51.59 મેરીટ વાળા બધા લાગી ગયા છે મેરીટ નો તફાવત જોઈ લેજો સાહેબ... આ છાપા વાળા ભાઈ નો છોકરો/ છોકરી TET -1 નાપાસ હશે જેથી TET - 1 પરીક્ષા જલ્દી લે માટે જ દરેખ વખતે આવું ખોટું છાપે છે... કચ્છ ને સારા મેરીટ વાળા શિક્ષકો મળશે જો ખાલી ઉંમર અને TET માર્ક્સ માં ઓપન ના નિયમો માં ફેરફાર કરે તો.. કચ્છ માંગે કાયમી શિક્ષક પણ સરકાર આપે લોલીપોપ
રહેવા દો સાહેબ હવે ગપ્પા મારવાનું....
તમે આપી રોજગારી પણ ખાલી કાગળ પર..
ધોરણ 1 થી 5 માં 5000 સામાન્ય ભરતી કરી... ઉમેદવાર સારા મેરીટ વાળા હોવા છતાં 4000 ની ભરતી થઈ જગ્યા ખાલી રહી નિયમો ના લીધે...
દિવ્યાંગ ઉમેદવાર સાથે મજાક કરી...1 થી 8 ધોરણ ખાસ ભરતી કરી 3800 ની પણ લાગ્યા 300 કેમ કે તમે C કેટેગરી ની જગ્યા જ આપી નહીં ખરેખર ઉમેદવાર જાજા C કેટેગરી માં જ હોય.. હાલ કચ્છ માં ભરતી કરશો 2500 ધોરણ 1 થી 5 માં તેમાં 1100 ઉમેદવાર ભરાશે નિયમો ને લીધે બાકી જગ્યા ખાલી રહશે.... જો 1150 થી વધારે 1 જગ્યા ભરાઈ તો હું આત્મહત્યા કરવા તૈયાર છુ આ ગેરંટી મારી.... ના ભરાવું નું કારણ તમારા નિયમો અને તમારા ખોટા વચનો... ખરેખરે હવે ઉમેદવારો થાક્યા છે મહેરબાની કરી નિયમો માં ફેરફાર કરી પૂરી જગ્યા 5000+2500 ભરો જેથી શાળા માં શિક્ષક મળે અને વિધાર્થી ને શિક્ષણ મળે... આભાર...@Bhupendrapbjp@Gajendrasinh_b_@kuberdindor@narendramodi