ગુજરાતમાં હજારો શિક્ષક ની ઘટની સામે અમારા જેવા ટેટ1 પાસ અને 67 ટકા કરતા વધુ મેરીટ વાળા ઉમેદવારો હવે એ સર્ટીની અંતિમયાત્રા નીકળવા જઈ રહ્યા છે,
સરકારની દાનત નથી કે યુવાનોને નોકરી મળે અને બાળકો શિક્ષિત બને.
@Bhupendrapbjp@Rivaba4BJP@YAJadeja@Gajendrasinh_b_@hdraval93
કેલેન્ડર પ્રમાણે 2025 ની ભરતી પૂરી કરી શક્યા નથી. અમે લાયક છીએ હાલમાં છતાં આવી રીતે સમય વેડફી અમારી ઉંમર પૂરી કરવામાં આવે છે. ઘણા ઉમેદવારો ઓવર એઝ થય ગયા છે અને હજુ ઘણા ઉમેદવારો વય મર્યાદા વટાવી ચુકશે. એક ભરતીમાં બે વર્ષ લાગે છે. તાત્કાલિક પ્રતીક્ષા યાદી ઓપરેટ કરી નવી ભરતી આપો.
આવી નાની ગણતરીમાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેવી પોસ્ટ ધરાવતા અધિકારી જો ભૂલ કરી હોય તો પછી ભરતીમાં રોસ્ટર જેવી જટિલ માહિતી બનાવવામાં કેટલા છબરડા કર્યા હશે
ઓબીસીના અને એસ સી ના ઉમેદવારો હોવા છતાં એમની જગ્યાઓ જ રોસ્ટર ના નામે ઓછી આપી અને
5000 ની પૂરી ભરતી પણ ના કરી
📢 વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1-5): વેઇટિંગ લિસ્ટમાં પારદર્શિતા અને ન્યાયિક પ્રક્રિયા બાબતે ઉમેદવારોની ઉગ્ર માંગ
📌મોરબી જિલ્લા જેવી વિસંગતતાઓ અન્ય જિલ્લાઓમાં પણ હોવાની પ્રબળ શક્યતા – તમામ જિલ્લાઓની બેઠકોની પુનઃ ચકાસણી કરવી જોઈએ.
📌તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ની પ્રતિક્ષાયાદી (Waiting List) માટે ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ જે રીતે ખાલી જગ્યાઓમાં 13 થી વધીને 21 (8 બેઠકોનો સુધારો) થયો, તે બાબત સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
📌રાજીનામાં વાળી બેઠકોનો સમાવેશ:
નિયમ મુજબ ભરતી પ્રક્રિયા શરૂ થયાથી લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીમાં કોઈપણ કારણસર (રાજીનામું, અન્ય ભરતીમાં પસંદગી, વગેરે) ખાલી પડેલી તમામ બેઠકોને વેઇટિંગમાં ગણવાની હોય છે. મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની જ બેઠકો ગણાઈ હતી. શું અન્ય જિલ્લાઓમાં પણ આવું જ કરવામાં આવ્યું છે ?
📌અન્ય જિલ્લાઓમાં સ્થિતિ: છોટાઉદેપુર, ડાંગ, અરવલ્લી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ..... જેવા જિલ્લાઓમાંથી પણ અનેક ઉમેદવારોએ રાજીનામાં આપ્યા છે અથવા અન્ય ભરતી (જેમ કે કચ્છની ભરતી) માં જોડાયા છે. શું આ જિલ્લાઓની ખાલી પડેલી તમામ સીટો વેઇટિંગમાં ઉમેરવામાં આવી છે ?
📌મેરિટ સાથે અન્યાય: જો અત્યારે ભૂલભરેલી જગ્યાઓ સાથે વેઇટિંગ રાઉન્ડ કરી દેવામાં આવે અને પાછળથી આ જગ્યાઓ બહાર આવે, તો ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને અન્યાય થશે. જે તે સમયે જે ઉમેદવાર હકદાર છે તેને પોતાની પસંદગીનો જિલ્લો કે જગ્યા નહીં મળે.
🛑ઉમેદવારોની અમારી માંગણીઓ:
🚫તમામ જિલ્લાનું ઓડિટ: માત્ર મોરબી જ નહીં, પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં નિમણૂક પત્ર આપ્યા બાદ કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલાએ રાજીનામાં આપ્યા તેની પારદર્શક ચકાસણી થવી જોઈએ.
🚫સુધારેલી યાદી જાહેર કરવી: જ્યાં સુધી તમામ જિલ્લાઓની બેઠકોનું રિ-વેરિફિકેશન ન થાય ત્યાં સુધી વેઇટિંગ પ્રક્રિયા આગળ ન વધારવી જોઈએ અને સુધારેલી સચોટ યાદી ફરી પ્રસિદ્ધ કરવી જોઈએ.
🚫જવાબદારી નક્કી કરો: વહીવટી તંત્રની આળસ કે બેદરકારીને કારણે લાયક ઉમેદવારોએ શા માટે અન્યાય સહન કરવો પડે? જે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ખોટી વિગતો મોકલી છે તેમની સામે તપાસ થવી જોઈએ.
🤔"જ્યારે ઉમેદવાર પુરાવા સાથે રજૂઆત કરે ત્યારે જ તંત્ર કેમ જાગે છે? શું બાકીના જિલ્લાના ઉમેદવારોએ અન્યાય સહન કરી લેવો?"
🤔ઉમેદવારો માંગણી છે કે સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી તમામ જિલ્લાઓ પાસેથી 'રાજીનામાં' અને 'ખાલી પડેલી બેઠકો'નો નવો ડેટા મંગાવીને વેઇટિંગ લિસ્ટમાં ન્યાય આપવામાં આવે.
લિ.✍🏻અન્યાય સામે લડતા વિદ્યાસહાયક ઉમેદવારો
#TransparencyInRecruitment
#VidyasahayakBharti2024
#Vidyasahayak_Waiting_Justice
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
@kuberdindor
બોવ ખુશી થય તમારી સીટ ગય એમાં
જો MLA ની પણ જસે જ ત્યારે વધુ ખુશી થશે
કારણકે તમે જાણી જોઈ ને હમારી સાથે ખોટું કર્યું
શિક્ષક ભરતી પૂરી ન કરી , જાણી જોઈ ને જગ્યા ખાલી રાખી
આના થી પણ ખરાબ દિવસો આવે તમારા એવી પ્રાર્થના ભગવાન ને
કારણકે તમે હમને બોવ ખરાબ દિવસ દેખાયાડયા છે
કચ્છમાં હવે પૂરતા અને કાયમી શિક્ષકો માટેની લડત પહોચી રહી છે ગામો ગામ…*
કણઝરા ગામના જાગૃત લોકોએ સરકારને કરી વિનંતી…જાગૃત વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત…!
*વિદ્યાર્થીઓ, વાલીઓ, જાગૃત નાગરિકો બાદ હવે માતાઓ પણ સરકારને કરી રહી છે રજૂઆત!*
તમે પણ જાગો અને આપણા કચ્છના બાળક
બહુ જોર શોરથી કહ્યું હતું કે…
કચ્છમાં જે રેગ્યુલર ભરતી થવાની હતી એ તો થશે જ…સ્પેશિયલ ભરતી થશે...સ્થાનિકને લેશે… પૂરતા શિક્ષકો મળશે…કચ્છમાં શિક્ષકોનો કોઈ પ્રશ્ન નહીં રહે…
તેના ૫ મહિના પછી પણ એવું કાંઈ થાય એવું લાગતું નથી તો રાજીનામું આપી દેવું જોઈએ!? @aniruddhdavebjp
@aniruddhdavebjp@Bhupendrapbjp@kuberdindor સકારાત્મક પરિણામને ૫ મહિના થવા આવ્યા. તમે અભિનંદન આપી દીધા. સ્પેશિયલ ભરતી કચ્છમાં થશે એનું જશ પણ લઈ લીધું. પરંતુ કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતીની તો દૂરની વાત પૂરતા શિક્ષકો પણ નહીં મળે. ૬ થી ૮ ના શિક્ષકો ક્યારે મળશે તે રામ ભરોશે છે! કચ્છના બાળકોનું શિક્ષણ અંધકાર તરફ જઈ રહ્યું છે.
માન @kuberdindor જી કચ્છ પ્રથમ તબક્કો ચાલું થતાં પહેલાં છેલ્લી વખત મીડિયા મારફતે વિનંતી છે કે જાહેર કરેલી 2500 જગ્યાઓ પૂરી ભરવામાં આવે અને વર્ષાથી શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા ઉમેદવારોનું સ્વપ્ન સાકાર કરવામાં આવે.
@Bhupendrapbjp જી લાગણીઓ સમજી ઘટતું કરજો.
@prafulpbjp@hdraval93
Namaste Sir The one who is talking about the honorable Prime Minister of the Honorable Prime Minister of this India is not only employed in the unemployed young people in the whole country, in which Gujarat only gave the small information in the standard 1 to 5 and the last In 15 years, 7,889 teachers are recruitment and according to RTI data in standard 1 to 5 in today's date, 21,354 space is vacant against which the qualified candidate has passed TET - 1, and is not recruited by the Government of Gujarat and employs the basic education of children. The day of receiving candidates is increasing the day, due to the situation that has to be lazy in the future, so you have a humble appeal to you in the matter of education in Gujarat ...@narendramodi