@VtvGujarati આમા ખોટું શું છે, માર્ક વધુ આવે તો મેરીટ માં લેવા જ પડે ને જરા કાયદો ભણો tweet કરતા પેલા. જનરલ એટલે કોઈ માટે આરક્ષિત નથી એવી કેટેગરી, ક્યાં કોઈ ની સીટ રોકાય એમાં, આમ પણ વય મર્યાદા નો નિયમ રિઝર્વ કેટેગરી ને જનરલ માં લેવા હોય તો લાગુ પડે જ છે.
@VtvGujarati Anamat se A brabar se...
Dar thoda divse anamat tamne lokone khatke se...
1 var property no serve kri lejo pasi anamat jaruri se k nay A tweet krjo...