@devanshijoshi71 તાનાશાહી જેવું વર્તન કરે સરકાર તો જૂતા ના ફેંકે તો સુ ફૂલહાર ચડાવીએ..🙄
વિદ્યાર્થીઓ ને કેવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આખું ગુજરાત જાણે છે
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ #1900GradePay_GSRTC
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC અમે gsrtc ના ડાઇવર કંડક્ટર ને સપોર્ટ કરીયે છીએ ...તેમને ન્યાય આપો.. 1900 ગ્રેડ પે ના તે હકદાર 6.તેમની સાથે આવો અન્યાય ના કરો... સરકાર ફિક્સ નીતિ મુજબ 19950/...વેતન આપો સફાઈ કામદાર કરતા પણ ઓછો પગાર આપી તેમેને નીચું ના દેખાડો. રોજિંદા મુસાફર @vnehra
#1900GradePay_GSRTC
અમારી પરિસ્થિતિઓ ધ્યાન માં રાખીને યોગ્ય નિર્ણય લઈ અમારા પગાર માં વધારો કરવામા આવે 1900 ગ્રેડ પે એ અમારો હક છે. વર્ગ 3 માં ડ્રાઇવર અને કન્ડક્ટર ના પગાર માં વિસંગતતા દુર કરી અને અમોને ન્યાય આપવા વિનંતી છે