@gsrtc2020 માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.
#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.#
ગુજરાત સરકાર ના ફિકસ કર્મચારી કરતા ઓછુ વેતન GSRTC ના કાયમી કર્મચારી ઓ ને આપવામાં આવે છે. ગુજરાત ની ગતિશીલ સરકાર આ શોષણ બંધ કરી GSRTC ના કર્મચારી ઓ ને 1900 GRADE PAY &5200-20200 નો હક્ક આપો #1900GradePay_GSRTC
#1900GradePayGSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦૨૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી?આનો ન્યાય ક્યારે ?
@Nitinbhai_Patel