@BariyaPinky@jitu_vaghani@Bhupendrapbjp@Anchor_Pankaj કેટલી કરુણ સ્થિતિ છે બેરોજગાર વિદ્યાર્થીઓ ની! 19000+ શિક્ષકો ની જગ્યા ખાલી છે છતા 1500+ ને રોજગારી મલી. આ બધુ જ ફક્ત એકતા નથી,એક સંગઠન નથી,એક નેતા નથી તેના કારણે કે બીજુ કારણ? જો સંગઠન નહિ થાય તો હજુ શુ શુ થશે તે ચુંટણી પછી ......
@BRBaraiya @jitu_vaghani @Rushikeshmla આદરણીય જીતુભાઇ આપશ્રી અમારી નવી ભરતી વિદ્યાસહાયક માટે જે વચન ગુજરાતના ઉમેદવારોને આપ્ય હતું તે પૂરું કરો તમે તમારા મહેકમ મુજબ જે પણ ભરતી આપશો તે અમે વિદ્યાસહાયકો પ્રેમથી સ્વીકાર કરશું.પણ તાત્કાલીક ધોરણે નવી ભરતી આપવા વિનંતી અમે સૌ વિદ્યાસહાયકો તમારા જવાબની રાહ જોઇને બેઠા છે.
આખરે #LRD_Waiting ના #સંઘર્ષ ને ઓફિસયલી મોહર લાગી ખરી.
🎉જેટલા પણ ઉમેદવારોના ઘરે ખુશી નો દીવો થશે તે યોદ્ધાઓને અભિનંદન🤝
"તમારા હકનું મેળવવા કેટલો સંઘર્ષ કર્યો છે તે ભૂલી ન જતા"
એટલું તો ચોક્કસ છે કે રાજકીય ઇચ્છાશક્તિ/ચૂંટણી કંઇપણ શકય કરાવી શકે છે.
#માંગણી_શું_અને_મળ્યું_શું?
સાહેબ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 19000+ ઘટ હોવા છતાં ભરતી 3248 ની કરવામાં આવી છે એ બાબતે આપણી પાર્ટી તરફથી સરકારનું ધ્યાન દોરવા વિન્નતી છે.આ સરકારને ગરીબોના શિક્ષણની કોઈ ચિંતા નથી.
નવી વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે ચૂંટણી પહેલાં
સાહેબ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 19000+ ઘટ હોવા છતાં ભરતી 3248 ની કરવામાં આવી છે એ બાબતે આપણી પાર્ટી તરફથી સરકારનું ધ્યાન દોરવા વિન્નતી છે.આ સરકારને ગરીબોના શિક્ષણની કોઈ ચિંતા નથી.
નવી વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે ચૂંટણી પહેલાં.
@jitu_vaghani@Bhupendrapbjp@hirenkotak
યાદશક્તિની વાત કરું તો 3300 વિદ્યાસહાયક જુના શિક્ષણમંત્રીની ભરતી છે નવા શિક્ષણમંત્રીએ વિધાનસભામાં ખુદ સ્વીકાર્યું કે 18000+ શિક્ષકોની ઘટ છે છતાં નવી ભરતી બહાર પાડવામાં આવતી નથી
બેરોજગારી ફલક પર છે ગરીબ બાળકો શાળામાં શિક્ષક વગર હેરાન થઇ રહ્યા છે.
આનો ઉકેલ શિક્ષણમંત્રી ક્યારે કરશે?
Bjp નો ખેસ પહેરી ને પાર્ટી માટે તનતોડ મહેનત કરીહોય અને સતત ચૂંટણી જીતવા છતાં પણ કોઈ પદ કે પાર્ટી મા સ્થાન ના મળે અને જેવી હાલત ધારાસભ્ય ની હોય છે તેવી જ હાલત આ પ્રવાસી શિક્ષક ની ભરતી કરી ને અમારી છે સાહેબ.
12 પાસ
બી.એ
પી.ટી.સી
એમ.એ
એમ.એડ
એમ.કોમ
છેલ્લે બે (2)વાર ટેટ પાસ.🚩🚩
ભારત ના એક જાગૃત નાગરિક તરીકે એક પ્રશ્ન મારો માનનીય સાહેબ શ્રી @Bhupendrapbjp ને..!!
ગુજરાત ના @VinodRao2000 શિક્ષણ સચિવ સાહેબ આવી વાતો કરી ને ગુજરાત ના બાળકો ના ભવિષ્ય નું હિત વિચારતા હોય તો તો 19000+ શિક્ષકો ની ઘટ કેવી રીતે?
ક્યારે થશે નવા શિક્ષકો ની ભરતી?
@CRPaatil@AmitShah