“प्रधानमंत्री कहते हैं कि बूढ़े लोग कोरोना के समय घर से न निकलें लेकिन मेरी 65 साल की बूढ़ी माँ अलीगढ़ लोकल कोर्ट से लेकर इलाहाबाद कोर्ट और फिर सुप्रीम कोर्ट जाती है। वकीलों के पैर पकड़ती है, रोती है।”
डॉ कफ़ील ख़ान
पूरी बातचीत के लिये लिंक पर क्लिक करें https://t.co/74iETQvtOv
ગુજરાત સરકારની તમામ સહાયક પ્રથા નામે કર્મચારીઓના શોષણનું ઉદ્દભવ સ્થાન છે. સરકારે પે-ગ્રેડ પર વિચારણા કરવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવી જોઈએ. ભાજપ સરકારમાં લડ્યા વગર કોઈને હક મળતો નથી દરેક શોષિતોએ પોતાના ઘા ખુલ્લા મૂકી વેદના સાબિત કરવી પડે છે.
#2800gujaratpolice
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ ના નેતાશ્રી, જનસેવા માટે સમર્પિત લોકોનાં સુખ દુઃખના સાથી એવા યુવા નેતાશ્રી પરેશભાઈ @paresh_dhanani ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની સાથે સાથે રાજનૈતિક ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરું છું.
#1900GradePay_GSRTC
મિત્રો આટલા મોટા પ્રમાણ માં આપને જે સમર્થન મળી રહ્યું છે આવું સમર્થન એસટી ના ત્રણ યુનિયન સાથે મળી ને જે ૨ દિવસ બસો બંધ કરી ત્યારે પણ નહતું મળ્યું.
આ છે સોશીયલ મીડિયા નો પાવર , આ છે સંગઠન નો પાવર .
જે લોકો ૫ દિવસ પેલા આપડી મજાક ઉડાવતા હતા કે અમારે ધોરા આવી ગયા
જે લોકો નો પગાર ૫૦,૦૦૦ જેટલો હોય એને ડ્રાઇવર & કન્ડક્ટર ના પગાર ના દરદ ની કેમ ખબર પડે ભાઈઓ....આપડે ખાલી આપડે અપડો હક માગીએ છીએ એ પણ ૧૯૦૦ ગ્રેડ પે & બેઝિક & સલરી ૧૯૯૫૦ એ પણ સરકાર ના નિયમ મુજબ ...આમને અમારો હક આપી દો....