#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે. #1900GradePay_GSRTC
देश के पूर्व राष्ट्रपति-भारतरत्न प्रणब मुखर्जी जी के निधन से हम सबको गहरा दुख हुआ है । परम कृपालु परमात्मा उनकी आत्मा को शांति प्रदान करें इसी अभ्यर्थना के साथ मै उनको श्रध्धांजलि देता हुं l
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.
ન્યાય આપો
#1900GradePay_GSRTC ભારત દેશને આઝાદી મળી નહોતી, પરંતુ મેળવવામાં આવી હતી. એવી જ રીતે આપડે બધા એ હવે સાથે મળીને GSRTC ની નોકરી માં સરકાર અને અધિકારીઓ દ્વારા થતાં શોષાણમાંથી આઝાદી મેળવવાનો સમય આવી ગયો છે.
આજે નહિ તો ક્યારેય નહિ...
@vijayrupanibjp@Nitinbhai_Patel@isudan_gadhvi