#1900GradePay_GSRTC
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.
વહીવટ અને સરકારની સેવામાં એસટી ખોટ ખાય છે તો એમાં Dri & cond નો શું વાંક? તો બલિનો બકરો ડ્રાઇવર અને કંડક્ટર ને શા માટે બનાવવામાં આવે છે? સરકાર સાબિત કરી બતાવે. છતાં જે સખત મહેનત કરે છે તેમને પૂરું વેતન મળતું નથી. We want 1900 gread pay @CMOGuj@Nitinbhai_Patel@abpasmitatv
સુ સેટલમેન્ટ(એવોર્ડ) માત્ર ડ્રાઇવર કંડકટર માટે જ છે??? તેમને જ ગ્રેડ પે માં નુકશાન શા માટે?
કોઈ અધિકારીઓ ને તો સેટલમેન્ટ માં નુક્શાન ના થયું..!! તડકો વરસાદ ઠંડી જોયા વિના તનતોડ મેહનત કરતા ડ્રાઇવર કંડકટરને જ શા માટે અન્યાય..!!???
#1900GradePay_GSRTCgsrtc_19950_fix_1900_gread
#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને , જગાડવાની છે,
જય થશે સત્યની જય કર્મચારીઓની થશે
#1900GradePay_GSRTC1900GradePay_GSRTC
વર્ગ-3 પ્રમાણે 1900 ગ્રેડ પે એ અમારો હક અને અધિકાર છે. અમને પણ ૫૨૦૦-૨૦૨૦૦ બેઝિક અને ૧૯૦૦ ગ્રેડ પે આપો . અમે પણ એના હકદાર છીએ . ૨૫૦૦૦ gsrtc ના કર્મચારી ઑ નું શોષણ બંધ કરો. અમારો હક્ક છે તે અપાવા અમારી મદદ B.M.S પરિવાર કરો
#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને, જગાડવાની છે,
જય થશે સત્યની જય કર્મચારીઓની થશે @CMOGuj@Nitinbhai_Patel
#1900GradePay_GSRTC અમે gsrtc ના ડાઇવર કંડક્ટર ને સપોર્ટ કરીયે છીએ ...તેમને ન્યાય આપો.. 1900 ગ્રેડ પે ના તે હકદાર 6.તેમની સાથે આવો અન્યાય ના કરો... સરકાર ફિક્સ નીતિ મુજબ 19950/...વેતન આપો સફાઈ કામદાર કરતા પણ ઓછો પગાર આપી તેમેને નીચું ના દેખાડો. રોજિંદા મુસાફર @vnehra