#1900GradePay_GSRTC
વર્ગ-3 પ્રમાણે 1900 ગ્રેડ પે એ અમારો હક અને અધિકાર છે. અમને પણ ૫૨૦૦-૨૦૨૦૦ બેઝિક અને ૧૯૦૦ ગ્રેડ પે આપો . અમે પણ એના હકદાર છીએ ૨૫૦૦૦ gsrtc ના કર્મચારી ઑ નું શોષણ બંધ કરો. અમારો હક અધિકાર
#1900GradePay_GSRTC
અમારી પરિસ્થિતિઓ ધ્યાન માં રાખીને યોગ્ય નિર્ણય લઈ અમારા પગાર માં વધારો કરવામા આવે 1900 ગ્રેડ પે એ અમારો હક છે. વર્ગ 3 માં ડ્રાઇવર અને કન્ડક્ટર ના પગાર માં વિસંગતતા દુર કરી અને અમોને ન્યાય આપવા વિનંતી છે @CMOGuj@VtvGujarati@sandeshnews@isudan_gadhvi
#1900GradePay_GSRTCઅમે gsrtc ના ડાઇવર કંડક્ટર ને સપોર્ટ કરીયે છીએ ...તેમને ન્યાય આપો.. 1900 ગ્રેડ પે ના તે હકદાર 6.તેમની સાથે આવો અન્યાય ના કરો... સરકાર ફિક્સ નીતિ મુજબ 19950/...વેતન આપો સફાઈ કામદાર કરતા પણ ઓછો પગાર આપી તેમેને નીચું ના દેખાડો. રોજિંદા મુસાફર
@HIndrajitsinh વહીવટ અને સરકારની સેવામાં એસટી ખોટ ખાય છે તો એમાં Dri & cond નો શું વાંક? તો બલિનો બકરો ડ્રાઇવર અને કંડક્ટર ને શા માટે બનાવવામાં આવે છે? સરકાર સાબિત કરી બતાવે. છતાં જે સખત મહેનત કરે છે તેમને પૂરું વેતન મળતું નથી. We want 1900 gread pay @CMOGuj@Nitinbhai_Patel@VtvGujarati
વહીવટ અને સરકારની સેવામાં એસટી ખોટ ખાય છે તો એમાં Dri & cond નો શું વાંક? તો બલિનો બકરો ડ્રાઇવર અને કંડક્ટર ને શા માટે બનાવવામાં આવે છે? સરકાર સાબિત કરી બતાવે. છતાં જે સખત મહેનત કરે છે તેમને પૂરું વેતન મળતું નથી. We want 1900 gread pay @CMOGuj@Nitinbhai_Patel@VtvGujarati
ગણા કંડક્ટર ડ્રાઈવર રીટાયર્ડ થયા પછી ૫૮/૬૦ વર્ષ ની ઉંમરે પ્રાઇવટ સેક્ટર મા નોકરી કરે છે કેમ કે GSRTC ના પગાર મા માંડ માંડ ઘર ચલાવતા હોય પૈસા ની બચત કરવી ઓછા પગાર મા શક્ય નથી માટે કર્મચારી ના હક નું આપો.@DDNewsGujarati@paresh_dhanani@rcfalduofficial@isudan_gadhvi
લોકડાઉન માં આમારા કામ ની નોંધ લીધી તે બદલ માનનીય CM સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન પણ હવે આ એક અમારો ખુબજ જૂનો પ્રશ્ન જે 5200 20200 અને 1900 ગ્રેડ પે નો પ્રશ્ન હલ થાય જાય તો સોના માં સુગંધ ભળી જાય #1900GradePay_GSRTC
સરકાર એક વિભાગ ના કર્મચારી નો ગ્રેડપે 2800 માંથી સીધો 4200 નો એટલે કે 1400 નો વધારો કરે છે, જયારે બીજા વિભાગ ની હક ની માંગણી 1650 માંથી 1900 એટલે કે ફક્ત 250 નો વધારો આપવામાં ધારાસભ્યો અને ન્યૂઝચેનલ ની રજૂઆત હોવા છતાં વિરોધ કરે છે #1900GradePay_GSRTC@vijayrupanibjp
#1900GradePay_GSRTC
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.🙏🙏🙏
#1900GradePay_GSRTC
ક્યાં સુધી ડ્રાઈવર કન્ડક્ટર ને માનસિક શારીરિક ત્રાસ આપશો એમને પણ જીવન જીવવાનો હક છે,એમને પણ ફેમિલી હોય છે,છતાં પણ પોતાની ફરજ નિભાવવા માટે તેઓ પોતાના પરિવાર અને સમાજ માં પોતાની હાજરી આપી શકતા નથી અને પોતાની ફરજ બજાવે છે. અમારો હક, અમારો અધિકાર.
@vijayrupanibjp
@Rajlp143@DabhiAD2#1900GradePay_GSRTC
એસ ટી ના દરેક કર્મચારી નો એક જ આવાજ (5200 થી 20200 બેઝિક, 1900 ગ્રેડ પે, 19950 ફિક્સ પે)ના અમે પુરા હકદાર
આવો આપણે સૌ સાથે આવાજ ઉઠાવીએ
અમને અમારો હક આપો