19950/- ane 1900 grade pay e gujarat na driver conductor no adhikar 6e ...amne amari mehnat pramane salary apo..we r on the post equivalent to cleark . #1900GradePay_GSRTC#vtvgujarati#sudhirchaudhary
#1900GradePay_GSRTC
વિજયભાઇ અને નીતિનભાઈ કહે છે કે, GSRTC અને તેના કર્મીઓ સેવાના મધ્યમ સાથે જોડાયેલા છે એટલ તેમનો પગાર 16000 જ હોય, તો નેતાઓ અને ધારાસભ્યો પણ સમાજ સેવા ના માધ્યમ સાથે જોડાયેલા છે, તો એમનો પગાર 1લાખ રૂપિયા કરતા પણ વધારે કેમ ચુકવાઈ રહ્યા છે એનો પણ જવાબ આપો......
#1900GradePay_GSRTC
નીતિન ભાઈ પટેલ ના જવાબ ઉપર થી .. તો
લાગેસે S T નિગમ
ગુજરાત સરકાર ના હસ્તક આવતું નથી.
કારણ કે બીજા નિગમ હકદાર સે... પગારપંચ માટે... પણ S T નિગમ નહીં
અને.. એ પણ ડ્રાઈવર અને કંડકટર ને . લાગુ પડે સે પણ ઉપરી ઓફિસર ને નઈ🤔 @CMOGuj@DDNewsGujarati
#1900GradePay_GSRTC
વહીવટ અને સરકારની સેવામાં એસટી ખોટ ખાય છે તો એમાં Dri & cond નો શું વાંક? તો બલિનો બકરો ડ્રાઇવર અને કંડક્ટર ને શા માટે બનાવવામાં આવે છે? સરકાર સાબિત કરી બતાવે. છતાં જે સખત મહેનત કરે છે તેમને પૂરું વેતન મળતું નથી. @CMOGuj@Nitinbhai_Patel@VtvGujarati
#1900GradePay_GSRTC@Nitinbhai_Patel
વિશ્વ આખું કોઈ નાનો મોટો પણ એવોર્ડ મળે તો પણ ગૌરવની લાગણી અનુભવે પરંતુ ગુજરાત એસટી માં નીતિનભાઈ સાહેબે આપેલો એવોર્ડ એવો છે કે કોઈ ગૌરવ નહીં કોઈ ખુશી પણ નહીં માત્ર ને માત્ર શોષણનો જ અહેસાસ થાય છે તો આ એવોર્ડ કેવો છે તેને વિગતવાર સમજાવો તો ખરા