It was a befitting event organised by Team CEO Gujarat on National Voters Day at Mahatma Mandir under ECI banner. H’ble Governor sir grace the occasion where awards received by best performers. My SDM kalol Ms.Neha Kumari adjudged best ERO. Congratulations to her
@LetsTalkGujarat
@CollectorGnr@RACGandhinagar, #ગાંધીનગર જિલ્લાના પ્રશ્નો સ્થાનિક અધિકારીઓ ના સંકલનમાં ઉકેલાય એ માટે જિલ્લા સંકલન સમિતિ કટિબદ્ધ છે, અને એ માટે નિયમિત બેઠકો થાય છે. આજે ગાંધીનગર સંકલન સમિતિ ની બેઠક યોજાઇ ગઈ.
સર્વદા પ્રગતિ.
It was a memorable moment for me to collect fund as 1st Contribution from H.E.Governor Sir #Gujarat for our beloved #ArmedForces on 7th December #FlagDay
Director,Sainik Welfare Board Municipal commissioner & District Development Officer joined me on the occasion
@LetsTalkGujarat
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામ ખાતે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાજર રહેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગ્રામજનોને તંત્ર દ્વારા સાંભળવામાં આવ્યા. ગ્રામ જનોની રજૂઆતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી...
Ratri sabha to Pratappura Village, Kalol
women achievers like Maltiben exist in this village who have been recognized at international levels for their contribution to society
She laughingly says
"Hame ful nahi,chingari hai
Haa Hum Bharat ki nari hai"
@CollectorGnr@pkumarias
@PKalol@KalolMam આસી. કલે.શ્રી,કલોલ મા.નેહા કુમારી ની ઉપસ્થિતિ મા કલોલ તાલુકાના સમરસ, ડિજિટલ, વૃંદાવન વિલેજ પ્રતાપપુરા ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમા ગામના પ્રશ્નો નિરાકરણ કરવામાં આવ્યું તેમજ મિતાલીબેન ચૌધરી જેવા સચા શ્વેતક્રાંતિ ના રાષ્ટ્રિય સાહસિક સાથે મુલાક
#Gandhinagar ના અમરાપુર ખાતે #WorldSoilDay નિમિત્તે દ્વિદિવસીય કૃષિ મેળાનુ આયોજન થયુ. જેમાં પ્રગતિશીલ ખેડૂતોએ અનુભવો રજૂ કર્યા તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ એવોર્ડનું વિતરણ કરાયુ.આ પ્રસંગે અધિકારીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા @CMOGuj@pkumarias@LetsTalkGujarat