@CRPaatil ગ્રામ વિકાસ વિભાગ ( જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી )એ.ડી.એમ/બી.એલ.એ મહેકમ ના ૧૧ માસના કરાર આધારિત ને કાયમી કરો અને #સમાન_કામ_સમાન_વેતન અને નોકરીની સલામતી
@PMOIndia@CMOGuj @brijeshmeja1 @PoonambenMaadam
સર અમો કર્મચારીઓ છેલ્લાં ૧૦ થી ૧૫ વર્ષ થી સાવ ઓછા પગાર માં કાયમી કર્મચારી જેટલું જ કામ કરીએ છે મોંઘવારી સતત વધી રહી છે ને પગાર ત્યાં ને ત્યાં જ આવી મોંઘવરીમાં અમારા પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવું તમે જ વિચારો #સમાન_કામ_સમાન_વેતન
સાહેબ એટલી બધી મોંઘવારી માં અમારી સામુ પણ જોવો અમે ગ્રામ વિકાસ વિભાગ માં પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લા ૯ વર્ષો થી નોકરી કરીએ છીએ પણ હજી અમે ત્યાજ છીએ બધા ના ભાવ વધે છે પણ અમારો પગાર જ એક એવો છે કે વધતો નથી.
સાહેબ તમે 🙏 વિનંતી છે કે હવે તો અમને #સમાન_કામ_સમાન_વેતન આપો
@PMOIndia@CMOGuj @brijeshmeja1 @PoonambenMaadam@RaghavjiPatel
આજથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા ના કરાર આધારિત કર્મચારીઓ નજીવા/નહિવત મહેનતાણા થી કંટાળી છેવટે રાજ્ય કરાર આધારિત કર્મચારી સંઘ/રાજ્યના અન્ય જિલ્લા સાથે અચોક્કસ મુદતની હડતાલ પર.
#સમાન_કામ_સામાન_વેતન