@jitu_vaghani@narendramodi કાલે અમારા ઘરની કામવાળી બાઈ એવું કહેતી હતી કે
મારું કામ ના ગમતું હોય તો ઘર ખાલી કરી બીજે રેવા જતા રહો
આજકાલ નોકરો નો ત્રાસ વધી ગયો છે નઈ
પેપર ફુટતા ના રોકી શકતી સરકાર એ કોભાંડ સામે અવાજ ઉઠાવનાર @YAJadeja ને રોકવાની કોશીશ કરી છે એમના ઉપર ખોટા કેશ કરીને ગુજરાતના યુવાનોનો અવાજ રોકવાની કોશીશ કરી છે 1/2
The first picture is of #Gujarat's youth agitator student leader @YAJadeja, #ReleaseYuvrajsinh is trending with demands for his release.
On the other hand, the second picture is of GujaratEducation Minister @jitu_vaghani, whose statement is being criticized by #kon_jitu_vaghani