જવાબ આપવાથી કેમ ભાગે છે સાહેબ?
આ સવાલ GPSC Lecturer ની ભરતીને લગતો છે.સાહેબ જે કેસની વાત કરે છે તેનો સ્ટે 10 મહીના પહેલા જ હતી ગયો છે અને આ બાબતે હુ સાહેબને રૂબરૂમાં 5 વખત મળીને અરજી આપી આવ્યો છુ. અને એમનો દર વખતે "સારુ જોઈ લઉ છુ" એવો જ જવાબ છેલ્લા 1.5 વર્ષથી મળે છે.
@hdraval93
અને નામદાર કોર્ટ દ્વારા 4 અલગ અલગ કેસમાં GPSC વાળાને જોઇનિંગ આપવાનુ કહ્યું છે.પણ સાહેબ ખોટુ બોલે છે.
અને ભરતીની બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે બધા સીલેક્ટ થયેલાને નોકરી આપી શકાય તેમ નથી. અને આ લોકો RTI નો પણ જવાબ સુધ્ધાં નથી આપતા.
@dineshdasa1
આમરણ અનશન દિવસ-14:
ઉપવાસી મિત્ર દિવ્યરાજસિંહ ઝાલા ની તબિયત વધારે બગાડતાં આજે ડૉકટર દ્વારા કોરોના સહિત અન્ય ટેસ્ટ કરાવવા માટે સલાહ આપી.આજે તમામ ટેસ્ટ કરાવશે...
તેમના માતાશ્રી ની પણ પોતાના દિકરા ને તકલીફમાં જોઈ તબિયત ખરાબ થઈ. તે પણ સારવાર હેઠળ..
@imBhupendrasinh#GPSC_Lecturer
આમરણ અનશન દિવસ-10:
10 દિવસ થી આમરણ અનશન પર બેઠેલા #GPSC_Lecturer ના ઉમેદવાર એવા "દિવ્યરાજસિંહ ઝાલા" ની આજે તબિયત બગડતાં સારવાર હેઠળ છે.ભગવાન તેમને આ અન્યાય સામે લડવાની શક્તિ આપે અને તેમનું સ્વાસ્થ્ય સારુ રહે તેવી ઈશ્વર અને સરકાર બંનેને કામના..🙏
@imBhupendrasinh@vijayrupanibjp